________________
માર
શ્રાદ્ધગુણવિવરણ धात्रा यद्यपि चक्रिरे मृदि तथाऽप्युर्वीभवत्वादियं
पात्रीभूय परोपकार कुतिभूर्युक्तं कुलीने ह्यदः ॥९॥ * શબ્દાર્થ પિતાના સ્થાનથી બીજા રથાનમાં લઈ જવું, ખર ઉપર ચઢા૧૩. ઉપર કાદવનું નાખવું, સુકી ધૂળનું સ્થાપન કરવું, પગથી તાડન કરવું, કલેશનું આપવું, ચક ઉપર ભમાવવું વિગેરે ક્રિયાઓ જે કે કુંભકાર માટી ઉપર કરે છે તે પણ આ માટી પૃથ્વીથી ઉત્પન્ન હોવાને લીધે વાસણરૂપ થઈ પરોપકાર જ કરે છે. કુલીનને આમ કરૂં યુક્ત જ છે અર્થાત માટીની પેઠે ગમે તેવી આફત આવે તે પણ કુલીન પુરુષે પિતાના અપકારી ઉપર પણ ઉપકાર જ કરે છે. છેલો
धूलिक्षेपनखक्षतातुलतुलारोहावरोहस्फुरलोहोट्टनपिञ्जनादिविविधक्लेशान सहिऽत्वाऽ वहम् । जज्ञे यः परगुह्यगुप्तिकदिह श्रिवा गुणाल्लासितां
कासः स परोपकारगसिकेष्वाद्यः कथं नो भवेत् ॥१०॥ શબ્દાર્થ – ધૂળમાં પડવું, નખોથી છેદાવું, મોટાં ત્રાજવાં ઉપર ચઢવું, પાછું ઊતરવું, તીણ લોઢાના ચરખામાં પીલાવું અને પિજાવું વિગેરે નાના પ્રકારના કલેશોને નિરંતર સહન કરી સુતરરૂપે થઈ જે કપાસ આ લોકમાં બીજાના ગુસ્થાનેને પાવનારે થયા છે તે કપાસ પરોપકાર અને પ્રેમ રાખનારાઓની અદર અગ્રગામી કેમ ન થઈ શકે? ૧૦
જ્યારે માટી વિગેરે અચેતન પદાર્થો બીજાના ઉપકાર માટે થાય છે ત્યારે ચેતનયુક્ત પાણીએ નુ તે કહેવું જશું ? વળી–સંપૂર્ણ સુરાસુરની સંપત્તિ અને મોક્ષસુખ આપવામાં એક કલ્પવૃક્ષ સમાન પરોપકારને જિનેશ્વર ભગવાનને સમરત ધર્મોમાં ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે તે પરોપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારને હોય છે, એગ જાણી વીરપુરુષોએ તે ઉપકાર સઘળા પ્રાણીઓ ઉપર યથાયોગ્ય કરવો જોઈએ. ગરીબ, અનાથ,સંપત્તિહીન,ભૂખ્યા અને તરસ્યા પ્રાણીઓ ઉપર અનુકંપા લાવી તેમજ તપ, નિયમ, જ્ઞાન અને દર્શનના ગુણોનો પ્રચાર કરતા મુનિઓને ઉત્કૃષ્ટી ભક્તિએ પિતાથી શક્તિ મુજબ અન્નાદિકના આપવાથી ઉપ રિ કરે તેને દ્રવ્ય ઉપકાર કહે વામાં આવે છે. દુઃખથી રીબાતા પ્રાણીઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ કરવારૂપ ઉત્તમોત્તમ ઉપકાર કરવામાં આવે તે તે ભાવથી ઉપકાર કર્યો એમ કહેવાય. પરંતુ ઉચ્ચકુળમાં ઉત્પન્ન થ “લ ધીર તેમજ ગંભીર પ્રકૃતિવાળા, ભવિષ્યમાં કલયાણને મેળવનારા અને મહું સામર્થ્યવાળા ઉત્તમ પ્રાણીઓ જ બીજાને ઉપ