________________
શ્રાદ્ધગુણવિવરણ येषां न विद्या न तपेा न दानं न चापि शीलं न परोपकारः। ते मर्यलोके भूवि भारभूता मनुष्यरूपेण मृगाश्वरन्ति ॥७॥
શબ્દાર્થ –જે પુરૂષને વિદ્યા, તપસ્યા, દાન, શીલ અને પરોપકાર હેતે નથી તે પુરુષે આ મનુષ્ય લેકમાં પૃથિવીને ભારભૂત થઈ મનુષ્યના રૂપને ધારણ કરી પુર્ણપણે પરિભ્રમણ કરે છે. જે ૭ છે આ પ્રમાણે કઈ કહે છતે હરિણે ઉત્તર આપ્યો કે –
स्वरे शीर्ष जने मांस त्वच च ब्रह्मचारिषु ।
शंगे योगीश्वरे दद्यान्मृगः स्त्रीषु स्वलेोचने ॥ ८॥ શયદાથ–હરિણ સ્વર માટે મસ્તક, મનુષ્યને માંસ, બ્રહ્મા યારીઓને ચમ, ગીશ્વરને શીંગડા અને સ્ત્રીઓને પિતાનાં લોચન આપે છે. અર્થાત્ હરણને કહેવાનો આશય એ છે કે-મ્હારા શરીરના સઘળા અવયવે પરોપકારને માટે છે અને મનુષ્યને તે એક પણ અવયવ ઉપયોગમાં આવતા નથી તે મઠારી સાથે મનુષ્યની બરોબરી કરવી તે ઠીક નથી. ૮
વળી અહીંઆ પરોપકારના સંબંધમાં વિક્રમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે.
એક વખત નદીના કિનારા ઉપર વિરવૃત્તિથી આમતેમ ફરતા વિક્રમરાજાએ એક બ્રાહ્મણને નદીના પૂરમાં ખેંચાતે જે પરોપકાર કરવામાં રસવાળા રાજાએ તેને પાણીમાં બહાર કાઢયે. તેના બદલામાં બ્રાહ્મણે શ્રીગિરિ નામના પર્વત ઉપર દેવતાના આરાધનથી પ્રાપ્ત થયેલી કાળી ચિત્રાવેલ રાજાને અર્પણ કરી. તે લઈ ઉજજયિની તરફ પાછા ફરતા માર્ગમાં દ્રરિદીને જોઈ પાપપરાયણ થએલા રાજાએ તે ભિક્ષુને કાળી ચિત્રાવેલ આપી દીધી. ત્યારબાદ બ્રાહ્મણે કહ્યું કે જે રહેમદિલના રાજાએ દુખેથી મેળવેલી કાળી ચિત્રાવેલ એક દ્રટ્રિીને આપી દીધી તેવા હે વિક્રમ દિત્ય! પપકાર કરવામાં હારી બરાબરી કરનાર આ પૃથ્વી ઉપર બીજો કે હઈ શકે ? કોઈ જ નહીં. જુઓ અચેત પદાર્થો પણ નીચે બતાવ્યા પ્રમાણે ઉપકાર કરનારા હોય છે –
स्थानभ्रंशखराधिरोपणशिरश्चिखिल्लसंधारण- . शुष्यत्पांशुनिवेशवादहननक्लेशभ्रमाद्याः क्रियाः।