________________
શ્રાદ્ધગુણવિવરણ
૨૦૯ શબ્દાર્થ –પરને ઉપકાર કરવાને, પ્રીતિજનક બલવાને અને વાસ્તવિક નેહ કરવાને સજજન પુરુષોને સ્વભાવ હોય છે. જેમકે ચંદ્રને કેણે શીતળ કર્યો છે? કેઈએ નહીં પરંતુ તે તેને જાતિ સ્વભાવ જ છે. જે ૨. સૂર્ય જગતના અંધકારને શું કેઈના હુકમથી દૂર કરે છે? વૃક્ષોને માર્ગમાં છાયા કરવા માટે શું કેઈએ અંજલિબંધ કર્યો છે? નવીન મેઘને વૃદ્ધિ માટે શું કેઈએ અભ્યર્થના કરી છે? કોઈએ જ નહીં, કિન્તુ પિતાના જાતિસ્વભાવથી જ તે શ્રેષ્ઠ પુરુ પરનું હિત કરવામાં તત્પર થાય છે. ૩
અહીં ચાર પ્રકારના મનુષ્યો હોય છે. તેમાંથી કેટલાએક પ્રયે ન સિવાય પપકાર કરનારા અને કેટલાએક પોપકાર કરનારને બદલે આપવાર, આ બન્ને પુરુષે ધમને લાયક છે. આથી વિપરીત બીજા બે ધર્મને લાયક ગણાતા નથી. તે આ પ્રમાણે છેते तावत्कृतिनः परार्थनिरताः स्वार्थाविरोधेन ये
__ ये च स्वार्थपरार्थसार्थघटकास्तेऽमी नरा मध्यमाः । तेऽमी मानुषराक्षसाः परहितं यैः स्वार्थतो हन्यते,
ये तु मन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥४॥ શબ્દાર્થ –જેઓ પોતાના સ્વાર્થને બાધ ન આવે તેવી રીતે બીજાનું કાર્ય કરવામાં તત્પર હોય છે તે પ્રથમ પંક્તિના સરપુરુષ કહેવાય છે. વળી જે પિતાના અને પરના રવાથને સાધવાવાળા હેય છે, તે પુરુષ મધ્યમ ગણાય છે તેમજ જેઓ પોતાના સ્વાર્થને લીધે બીજાના હિતને નાશ કરે છે, તે પુરુષો મનુષ્યરૂ૫ રાક્ષસ ગણાય છે. અર્થાત્ આવા પુરુષોને કનિષ્ઠ કહેવામાં આવે છે. અને જેઓ પિતાની મતલબ સિવાય પરના હિતનો નાશ કરે છે, તેઓને કેવા કહેવાતે અમો જાણતા નથી. અર્થાત્ તેવા પુરૂષોને અધમાધમ કહેવા જોઈએ. ૪ क्षुद्राः सन्ति सहस्रशः स्वभरणव्यापारमात्रोद्यताः
स्वार्थी यस्य पराये एव स पुमानेकः सतामग्रणीः। दुष्पुरोदरपूरणाय पिबति स्रोतःपति वाडा
__ जीमूतस्तु निदाघसंभृतजगत्सन्तापव्युच्छित्तये ॥ ५॥ શબ્દાર્થ –આ દુનીયામાં પિતાનું પિષણ કરવારૂપ વ્યાપારમાં ઉદ્યમ કરનારા ક્ષુદ્ર પુરુષે હજારો છે, પરંતુ જેને બીજાના પ્રજનમાં જ પિતાનું શાક