SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રાદ્ગુણવિવરણ તેનુ પાષણ કરવામાં ન આવે તે બીજાનુ પાષણ કરવું તે પાષણ જ નથી. કહ્યું છે કેઃ— परलेाकविरुद्धानि कुर्वाणं दूरतस्त्यजेत् । आत्मानं यो न संघ, सेाऽन्यस्मै स्यात्कथं हितः ॥ १ ॥ ભાવા—પરલેાક સંબંધી વિરુદ્ધ કાર્યોં કરનારના વેગળેથી જ ત્યાગ કરવા અને જે પેાતાના આત્માને ધારણ કરી શકતા નથી તે પુરુષ બીજાના હિતને માટે કેવી રીતે થાય ? હવે ગ્રંથકાર મહારાજ ગુણુની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ ખતાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી વત્તન કરવામાં તત્પર રહેનાર જે પુરુષ પાથ્યજનાનુ` પેષણ કરે તે પ્રશ'સા કરવા લાયક એવી આત્માની સ્થિતિવાળા થઈ સારા ધરૂપ કને ચેષ્ય થાય છે.
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy