________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૭
*
-
ક્ષણમાત્રમાં પિતાના સ્થાનમાં આવી, કાષ્ઠનો ત્યાગ કરી પોતપોતાની શચ્યામાં સુઈ ગઈ. આવી રીતે કરતાં કેટલે એક કાળ વ્યતીત થએ છતે તે નોકર સુવર્ણના બળથી ઘરનું કાર્ય કરતા નથી અને સાગર શેઠની સામું બેલવા લાગ્યો. આથી ધૂર્ત શેઠીયાએ વિચાર કર્યો કે-આ સેવકને કાંઈ પણ પ્રાપ્ત થયું છે એમ મને શંકા છે. પછી તે શેઠીયાએ એક વખતે એકાંતમાં કેમળ વચનથી એવી રીતે કહ્યું કે-જેથી તે નોકરે વહુઓનો તમામ વૃત્તાંત પેટમાં નહી ઝયોથી પ્રગટ કરી દીધે. પછી આજે હું તપાસ કરીશ, તારે કેઈને કહેવું નહીં, એમ શેઠ નેકરને જણાવીને રાત્રિમાં ગુપ્ત રીતે કાષ્ઠના પોલાણમાં રહ્યો. પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ઠ સુવર્ણદ્વીપમાં પ્રાપ્ત થયું. પછી શ્રેષ્ઠી પોલાણમાંથી બહાર નીકળ્યો, ત્યાં તેણે સર્વ ભૂમિ સુવર્ણમય દેખી તથા તે લેભાકુળ છીએ તે કાષ્ઠના પોલાણને સુવર્ણથી ભર્યું અને પોતે સંકેચ કરીને પોલાણમાં રહ્યો. શેઠે કેટલુંએક સુવર્ણ પિતાના ખોળામાં ગ્રહણ કર્યું. બે વસ્તુઓ કાષ્ટ ઉપર બેસે છે અને બે વહુએ વહન કરે છે એવી વ્યવર-થાથી નિરંતર વારા ફરતી વહન કરે છે. આજે તે પાછી આવતી વસ્તુઓમાંથી વહન કરવાવાળી વસ્તુઓને ઘણે ભાર લાગ્યો. એવામાં સમુદ્ર ઉપર આવી તેવામાં તે થાકી ગઈ, પછી પરસ્પર કહેવા લાગી કે આ કાષ્ઠને ત્યાગ કરી જે જળ ઉપર તરે છે તેને ગ્રહણ કરીએ. આ વાતને સાંભળી કાષ્ઠના પોલાણમાં રહેલો શેઠ બે કેહે વહુઓ! હું કાકની અંદર છું તેથી આ કાષ્ઠને ત્યાગ કરશે નહીં. શેઠના આ વચન સાંભળી વહુએ ખુશી થઈ બેલી ક–આજ આપણા ઘરમાંથી પાપ નીકળવા ઘો. એમ કહી સાગર શેઠને સાગરની અંદર ફેંકી દીધો. પછી વહુઓ પોતાને ઘેર પાછી આવી અને સુખી થઈ. એવી રીતે પિષ્ય વર્ગનું પિષણ કરવામાં ન આવે, તે ગૃહસ્થને પરિવાર પિતાને થતો નથી અને ધર્મની ગ્યતા પણ થતી નથી, પિષ્ય વર્ગનું પિષણ કરવાથી ગૃહસ્થને પરિવાર સુખી થાય છે. તેમને સુખ થવાથી ધર્મકાર્યો સુસાધ્ય થાય છે. પિષ્ય વર્ગના પિષણને વ્યવહારથી વિચાર કરી હવે નિશ્ચયથી વિચાર કરે છે.
નિશ્ચયથી વિચાર કરીએ તે દેવ, ગુરુ અને પિતાને આત્મા એ ત્રણ જ પિષણ કરવા લાયક છે. કહ્યું છે કે –જગતના નાથ-તીર્થકર, સદ્ગુરુ અને પિતાને આત્મા એ ત્રણ પિષણ કરવાં. બીજાનું પિષણ કરવાથી શું પ્રજના છે? ઉત્કૃષ્ટ નિશ્ચયથી તો પિતાને આત્મા જ પિષણ કરવા લાયક છે, કારણ કે