________________
શ્રાદ્દગુણવિવરણુ
કેાઈ વનમાં સરાવરની સમીપમાં મ દરરકત નામે હુસ રહેતા હતા. એક વખતે તે સ્થાનમાં એક ઘુવડ પક્ષી આવ્યા. હુસે તેને આલાબ્યા કે–તુ કાણુ છે ? અને આ વનમાં તું કયાંથી આવ્યે છે ? એમ હંસના પૂછવાથી તે ઘુવડ પક્ષીએ કહ્યું કેહું' તમારા ગુણાનુ શ્રવણુ કરી તમારી સાથે મિત્રતા કરવા માટે આવ્યે છું. તે પછી હંસ અને ઘુવડની આપસઆપસમાં મૈત્રી થઈ અને તે અન્ને પક્ષીઓ સાથે ક્રીડા કરે છે. એક વખતે હાંસની આગળ ઘુવડે કહ્યું કે-એક વાર તમારે પણુ મારા સ્થાનમાં આવવું. એવી રીતે કહીને હું સની રજા લઈ ઘુવડ પક્ષી પેાતાના સ્થાન પ્રત્યે ચાલ્યેા ગયા. પછી કાઈક વખતે હંસ પણ તેના સ્થાનમાં ગયા. ત્યાં ઘણા સ્થાનામાં જોયા પણ ઘુવડ જોવામાં આવ્યેા નહીં. પછી કાઇ વૃક્ષની ખખાલ માં પેઠેલા ઘુવડને જોયા ત્યારે સે કહ્યું કે “ ભદ્ર! તું ખખેાલમાંથી બહાર આવ, હું હુંસ છું અને તને મળવા માટે આવ્યા છે. ” ત્યારે ઘુવડે કહ્યું કે– ‘ હૈ ભાઇ ! દિવસે હું બહાર નિકળવાને સમથ નથી તેથી તમે અહીં રહેા. રાત્રિમાં તમારી સાથે ગોષ્ઠી કરીશ. ” અનુક્રમે રાત્રિ પડતાં બન્ને પક્ષીઓ મળ્યા અને પર સ્પર કુશળ વાર્તાએ વર્તી, ગાછી સમાપ્ત થતાં હંસ ત્યાં જ સૂઇ ગયા. તે વખતે તે વનમાં રાત્રિમાં કાષ્ટ સાથે પડાવ નાંખીને રહ્યો છે. રાત્રિના પાછલા પહેારે સ ને ચાલવાના વખતે વડે ખરાબ સ્વરવાળા શબ્દ કર્યો અને પે।તે નદીના વિવરમાં " પ્રવેશ કરીને હુંસને તે ત્યાં જ સૂતે મૂકયેા. તે પછી તે ઘુવડના શબ્દને સાંભળી ક્રોધયુક્ત થએલા સાથપતિએ દુષ્ટ શકુનની નિવૃત્તિ કરવાને માટે શબ્દવેધી ખાણુથી હંસને મારી નાંખ્યા. આ કારણથી જ અકાળ ચર્ચા ન કરવી ઈત્યાદિ કહેવામાં આવ્યુ' છે. હવે ગ્રંથકાર મહારાજ ખાવીશમા ગુણુની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે કેધમ ને અર્થ' પેાતાના આત્માનું કલ્યાણુ ઈચ્છનાર અને હંમેશાં સ્થિરતાને ધારણ કરનાર એવા વિચારના જાણુ પુરુષે નિષિદ્ધ કરેલી દેશચર્યા અને કાળચર્યોના અવશ્ય ત્યાગ કરવાજોઈએ,
,,
૧૬૨