________________
૧૪૯
શ્રાણુવિવરણુ
धनमर्जय काकुस्थ, धनमूलमिदं जगत् ।
अन्तरं नैव पश्यामि निर्धनस्य मृतस्य च ॥ ४ ॥
શયદા ———હે કાકુસ્થ ! તુ' દ્રવ્યને ઉપાર્જન કર. આ જગત મૂળ દ્રવ્યનુ છે, કારણ કે નિધ ન પુરુષ અને મૃત્યુ પામેલા પુરુષમાં હું કાંઈ પણ તફાવત જોતા નથી. ૪.
ભાવાથ—“ જાતિ, વિદ્યા અને રૂપ એ ત્રણે પણ ગુહાના વિવરમાં પડા અને એક દ્રવ્યને જ વધારે, કારણ કે જેનાથી ગુણેા પ્રગટ થાય છે. ” પછી નિરાશ થએલે સુધન પાળે વળ્યા. અનુક્રમે પેાતાના ગામની નજીક રહેલી નદીમાં આવી વિચાર કરવા લાગ્યા કે “ મ્હારી ભાર્યાએ રહેાટા મનારથથી મને મેાકલ્પે હતા પરંતુ મને ખાલી આવેલા જાણી તેણીને મ્હાટુ દુઃખ થશે” એવે મનની અંદર વિચાર કરી તેણે સારા રંગના અને ગાળ નદીના કાંકરા ગ્રહણ કરી લીધા અને પાટલુ માંધ્યું તે પેટલાને ઉપાડી પેાતાને ઘેર આવ્યેા. તેની ભાર્યાં પશુ ગાંસડીના અનુસારે મ્હારા સ્વામી દ્રવ્યથી પરિપૂર્ણ થઇને આન્યા છે, એમ જાણી હર્ષ પામી ગાંસડી ઘરની અંદર લઈ ગઈ. તે શેઠના કરેલા સત્પાત્રને દાન આપવાપૂર્વક લેાજન કરવાના અભિગ્રહથી સ ંતુષ્ટ થએલી શાસનદેવીએ તે સર્વ પાષાણના કાંકરાઓને રત્ના અનાવી દીધાં. તેમાંથી એક રત્ન લઇ તેની ભાએ ભેાજન અને વસ્ત્રાદિકની ગાઠવણ કરી. પછી રત્નાથી સુધન શેઠ પાછે। બીજી વાર પ્રખ્યાત વેપારી થયા. આ લેકમાં પણ સત્પાત્રના દાનનું ફળ જોઇ મુંધન શેઠ હંમેશાં અતિથિના સત્કાર કરવામાં તત્પર થયા.
તથા સવ વિશિષ્ટ લેાકેા, સાંમત થએલા--માનેલા, પિતામાતા અને સહૈદર વિગેરે સાધુ કહેવાય છે. તેવા સાધુએને વિષે . પણ ચગ્યતા પ્રમાણે ગૃહસ્થ સત્કાર કરનાર હાય. કહ્યું છે કે—‹ પુરુષે ઘણાં ગુણે પ્રાપ્ત કર્યાં હોય પણ જે પુરુષ સમ્યક્ પ્રકારે યાગ્ય આચરણાને જાણુતે નથી તે પુરુષ લેાકમાં શ્લાઘાને પ્રાપ્ત થતા નથી એમ જાણી ઉચિત આચરણા કરો. ઉચિત આચરણાથી શું થાય છે ? એવી કાઇ શંકા કરે તેને માટે કહ્યુ. છે કે
* મનુષ્યપણુ સને સામાન્ય છે. તે છતાં કેટલાએક પુરુષા આ લેકમાં પ્રગટ કરે છે. તેને તમે વિકલ્પ શિવાય ઉચિત આચરણનું માહાત્મ્ય : જાણેા.” તે ઉચિતપણું નવ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે છેઃ—
કીર્ત્તિને