________________
આધ્યગુણવિવષ્ણુ
મગદેશમાં રાજગૃહે નામે પ્રધાન નગર હતું. તે નગરમાં પ્રજાનું પાલન કરવામાં અતિશય ઇચ્છાવાળા શ્રેણિક નામે રાજા: રાજ્ય કરતા હતા, જેના શુદ્ધ સમ્યકત્વને પાલન કરવાનું ત્રણ જગતને વિષે વિદ્વાને ખીજાને સમ્યકત્વની વૃધ્ધિને માટે દૃષ્ટાંત આપતા હતા. તે નગરમાં અર્જુન નામે એક માળી વસતા હતા. તેને રૂપની સ ́પત્તિવડે પ્રશ'સા કરવા લાયક બધુમતી નામે ભાર્યાં હતી. તે અર્જુનમાળી નગરના ઉદ્યાનમાં રહેલા અને પ્રાતિહા યુક્ત મુદ્ગરપાણિ નામે યક્ષનું હમેશા પુષ્પના સમૂહથી પૂજન કરતા હતા. એક દિવસે તે નગરમાં આન'દના સાગરરૂપ અને ચિત્તના ઉત્સાહવાળા નગરના લેાકેા કાઈક સારા મહાત્સવના પ્રારંભ કરે છે. તે પ્રાતઃકાળે મારા પુષ્પા ઘણાં માંઘા થશે એવા વિચાર કરી તે અર્જુનમાળી પેાતાની ભાર્યોની સાથે પુષ્પના ભંગીચામાં ગયા. ત્યાં પુષ્પના સમૂહથી કરડીયાને ભરી સાયકાળે વાસ કરવાની ઈચ્છાથી તે અર્જુનમાળી યક્ષના મંદિરમાં આવ્યે. આ વખતે કોઈ દુષ્ટ હૃદયવાળા છ ગેાઠીલા પુરૂષાએ વિચાર કર્યો કે આપણે આ માળીને બાંધી તેની ભાર્યાને તેના ઢેખતાં ઈચ્છા પ્રમાણે ભેગવીએ. એમ વિચાર કરી યક્ષના મંદિરમાં પ્રથમથી જ કેાઈ ગુપ્ત પ્રદેશમાં તે સંતાઇ રહ્યા હતા. અર્જુનમાળી યક્ષના મંદિરમાં પ્રવેશ કરી ક્ષણુ વાર એક ચિત્તવાળ થઇ નિઃશ'કપણે જેટલામાં યક્ષની પૂજા કરવામાં તત્પર થાય છે તેટલામાં તે છ શેઠીલા પુરુષાએ બહાર નિકળી એકદમ તે માળીને દૃઢ ધનથી ખાંધી લીધે અને તેના ક્રૅખતાં તેની ભાર્યો સાથે સ્વેચ્છાથી તેએ ભાગ ભગવવા લાગ્યા. તેવા પ્રકારના આ કાને જોઇ રાષથી ભયંકર બનેલા અર્જુનમાળી મંત્રથી બધાએલા સર્પની પેઠે પ્રહાર કરવાને અસમથ હતા. તેને માટે કહ્યું છે કેઃ—
* ૧૨૮
पितृमातादि दुःखानि, सहन्ते बलिनेोऽपि हि । પ્રિયા–વર્ષળન તુઘલ, રોડવિન તિતિક્ષુતિ | ૭ ||
ભાવાથ—મલવાન્ પુરુષા પણ પિતા પ્રમુખના ઘાતના દુઃખને સહન કરે તે, પરંતુ પોતાની ભાર્યાના પરાભવથી થએલા દુઃખને ર૪ માણુસ પણ સહન કરી શકતા નથી. છ
પછી તે અર્જુનમાળી દુચનાથી યક્ષને આ પ્રમાણે ઉપાલંભ દેવા લાગ્યા કેડે યક્ષ ! ખરેખર તું પાષાણુના જ છે, પરંતુ ખરા દેવતા નથા. જો તુ