________________
-
a
c..
..
જ
કાર
-
૧
-
જ
अष्टम गुण वर्णन.
હવે કમથી પ્રાપ્ત થયેલ “સાર આચારવાળાને સંગ કરવા” રૂ અણમ ગુજનું વર્ણન કરે છે.
“તત સતાવાર–સુંદર આચાર અર્થાત આ લોક તથા પરાકના હિતવાની પ્રવૃત્તિ તેને સદાચાર કહે છે. તેવા સારા આચારવાળા પુરુષની સાથે સંગ કરનાર હોય, પરંતુ જુગારી, ધૂ, બદમાસ, ભાટ, ભાંડ અને નટ વિગેરેને સંગ કરે નહીં કારણ કે તેમને સંગ કરવાથી સદાચાર હોય તે પણ નાશ પામે છે. કહ્યું છે કે – - “ સરસનિરતો, મવિષ્યતિ વિકસિ |
ગથss નોકg, પતિofસ તિતિ . ?. ” શદાર્થ-જે તું સપુરુષની સંગતિમાં આસક્ત થઈશ તે સુખી થઈ અને જે તે દુજનની સંગતિમાં પડીશ તો દુઃખમાં પડીશ. ૧
(નિશ્ચય નયથી) સંગતિ સર્વ પ્રકારે ત્યાગ કરવા યોગ્ય છે. જે તે સર્વ ત્યાગ ન કરી શકાય તે પુરુષની સાથે સંગ કરે એગ્ય છે, કારણ કે રાત પુરુષે સંગતિનું ઔષધ છે. વળી કહ્યું છે કે “તું સત્સંગનું મહાત્મ્ય તે જે ! પાર્શ્વમણીના સંગથી લેતું સુવર્ણ થાય છે, અને કાચ સુવર્ણની સંગતિથી મણિની ગણત્રીમાં આવે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલ શંખ અગ્નિના સંબંધથી દાહ ઉત્પન્ન કરે છે, તેમ સારા કુળમાં ઉત્પન્ન થયેલે પુરુષ પણ કુસંગતિથી વિકારને પામે છે. મનુષ્યાદિક સચેતનને સંગ તે દૂર રહે, પરંતુ વૃક્ષમાં પણ સજજન દુજનપણું રહેલું છે. કારણ કે અશોકવૃક્ષ શેકનો નાશ કરે છે, અને કલિ (બહેડાનું) વૃક્ષ કલેશ ઉત્પન્ન કરે છે. જેમ અશ્વ પાતળે હોય છે તે પણ શોભાને પામે છે, અને રાસમ પુર હોય તે પણ શોભાને પામતે નથી, તેમ સજજન નિધન હેય તે પણ તે શ્રેષ્ઠ ગણાય છે, પણ અધમ પુરુષ ધનવાન હોય તે પણ તે એક