________________
શ્રાદ્ધ્ગુણવિવરણુ
૭૯
જોવામાં આવ્યું, તે તેના શીળના પ્રભાવને લીધે જળથી ભરાઇ ગયું, અને એક શુષ્ક આમ્ર વૃક્ષ હતું . તે પણુ ફળ યુક્ત થઈ ગયું. હવે જળ તથા ફળ વિગેરેથી: સુખી થયેલી અંખિકા આમ્ર વૃક્ષની છાયામાં વિશ્રામ લે છે તેટલામાં ઘરમાં ગયેલી તેની સાસુ શીળના મહિમાથી તથા મુનિદ!નથી પ્રસન્ન થયેલ શાસનદેવના પ્રભાવથી મુનિને દાન આપવાની જગામાં રહેલાં આસને સુવણુ મય થયેલાં તથા સિકથા મૌક્તિકરૂપ થયેલાં અને રસાઇનાં ભાજના જેવાં ને તેવાં ભરેલાં જોઈ ખુશી થઇને પુત્રને કહેવા લાગી કે, “ હે પુત્ર ! પતિવ્રતા અને ગુણવતી વહુને એકદમ તેની પાછળ જઈ પાછી તેડી લાવ. સેમભટ્ટ પણ તેનું માહાત્મ્ય જોઈ પશ્ચાત્તાય કરતા તેની પાછળ ગયે. ભત્તત્ત્તરને આવતા જોઇ ભય પામેલી 'ખિકા પેાતાના પુત્રા સાથે નજીકના કૂવામાં પડી. જૈન મુનિને આપેલા દાનના ધ્યાનમાં તત્પર થયેલી તે શુભ ધ્યાનથી કાહુડ નામના વિમાનમાં મ્હોટી ઋદ્ધિવાળી અ'ખિકા નામની દેવી થઇ. લેાકેાના અપવાદથી ભય પામેલા સામભટ્ટે પણ તે જ કૂવામાં સંપ પાત કર્યાં. તે પણ મરીને તે જ વિમાનમાં આલિયેાગિક કર્મીના ઉદયથી સિંહરૂપ ધારી દેવ થયા અને તે અંબિકાના વાહન તરીકે થયા.
""
હવે આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા સારા પાડાશ રાખવા આગ્રહ કરે છે.
" इत्यम्बिकावदिहकन्दल मत्सरादीन्, कुप्रातिवेश्निकतया प्रतिभाव्य दोषान् । શ્રાદ્વ સતા વરસૌપતથિદેતો, મુત્રાતિનેમિષ્ણુદ્દે વિધીત સમ્ ॥ગા”
શબ્દા—ઉપર જણાવ્યા પ્રમાણે આ લેાકમાં અંબિકાની પેઠે ખરખ પાડાશથી અપવાદ અને અદેખાઈ વિગેરે દ્વાષાની પ્રાપ્તિ થાય છે એમ વિચારી શ્રાવક નિર'તર પેાતાની અને પરની સુખસમાધિ માટે સારા પાડાશવાળા મકાનમાં વાસ કરે.