________________
૧–૪૬, ૪૭]
વાક્તિજીવિત ૮૭
વિચિત્ર માર્ગોમાં, ૩૧મી કારિકામાં વર્ણવેલા પ્રસાદ ગુણમાં થાડા આજોગુણના સ્પ ઉમેરવાના રહે છે. જેમ કે—
“મદમાતી સુંદરીની કીકી આંખને ખૂણે લઈ જઈને અપલક અને તેજસ્વી તથા સ્મિતને કારણે ચમકતી આંખે એક ભ્રમર નચાવીને પ્રિયતમ પ્રત્યે પ્રેરેલી વિલાસને લીધે મથર દૃષ્ટિ વિજય પામે છે.” ૧૦૪
આમાં મ, સ્ફ, જી, ગ, ઘ, ભ્ર, જ઼ વગેરે એજોગુણના વ્યંજક વર્લ્ડ આવેલા છે.
પ્રસાદનું જ બીજી રીતે વર્ણન કરતાં કહે છે—
૪૬
આ વિચિત્ર માગ માં, એક વાકયમાં બીજા ચજક વાક્યો પણ પરસ્પર અવિત પદ્માની પેઠે ગૂંથવામાં આવે છે ત્યારે આ પ્રસાદના એક બીજો પ્રકાર થાય છે.
જેમ કે—
“એ કઠિયારા”—વગેરે ૧૦૫
આ શ્લાક ઉદાહરણ ૯૧ રૂપે આવી ગયા છે (પૃ. ૭૮), ત્યાં જોઈ લેવા. પ્રસાદને સમજાવ્યા પછી ‘લાવણ્ય'ને સમજાવે છે—
૪૭
આ વિચિત્ર માગ માં એકબીજામાં પરોવાઈ ગયેલાં અને અતે આવેલા વિસગ લાપ ન પામ્યા હાય એવાં પદાથી તેમ જ ચુક્તાક્ષર પહેલાં આવતા હસ્ત્ર અક્ષરેાથી લાવણ્ય એક્દમ વધી જાય છે.
આ વિચિત્ર માગ માં આવાં પદેથી લાવણ્ય એકદમ વધી જાય છે. કેવાં ? તા કે પરસ્પર જોડાઈ ગયેલાં. વળી કેવાં ? તે કે જેને અંતે આવતા વિસગ લેપ ન પામ્યા હોય એવાં અને યુક્તાક્ષર પહેલાં આવતા હત્વ કહેતાં લઘુ સ્વરવાળાં. પહેલાં ૩૨ મી