________________
૮૬ વક્રોક્તિજીવિત
[૧-૪૪, ૪૫૪ આ રીતે વિચિત્ર માર્ગની વ્યાખ્યા આપી હવે તેના ગુણનું નિરૂપણ કરે છે.
આ માગમાં પદે દિયસાધક માધુયાજવામાં આવે છે. શિથિલતાનું નિવારણ થતાં એ રચનાના સૌદર્યનું અંગ બની જાય છે.
આ વિચિત્ર માર્ગમાં માધુર્ય વાક્યના એક ભાગરૂપ શબ્દમાં જવામાં આવે છે. જે શૈથિલ્ય કહેતાં કે મળતાને ત્યાગ કરી રચનાની સુંદરતાનું અંગ બને છે. મતલબ કે શિથિલ્યનું નિવારણ થતાં રચના કેમલભાવ છેડી દઢબંધ બને છે અને તેથી તે સુંદર લાગે છે. આમ એ રચનાના સૌદર્યનું સાધન બને છે. જેમ કે –
તારૂણ્ય તરૂતણી રસભરી” –એ કલેકના પૂર્વાર્ધ.. માં. ૧૦૩
આ લેક પહેલાં ઉદાહરણ ૯૨ તરીકે આવી ગયો છે (પૃ. ૭૯)ત્યાં જોઈ લે.
આમ માધુર્યને સમજાવ્યા પછી હવે પ્રસાદ સમજાવે છે –
સમાસ વગરનાં પદેની યોજના કવિપરંપરામાં પ્રસાદ તરીકે પ્રસિદ્ધ છે. તે પણ અહીં એાજના સહેજ સ્પેશ સાથે ઘણે ભાગે જોવામાં આવે છે.
કવિપરંપરામાં સમાસ વગરનાં પદોની યેજના પ્રસાદ ગુણ નામે જાણીતી છે. એ પ્રસાદ ગુણ આ વિચિત્ર માર્ગમાં, આજના સહેજ સ્પર્શ સાથે ઘણી વાર જોવા મળે છે, કારણ, એથી રચનામાં સૌંદર્ય આવે છે. એ એજની સમાસવાળી વૃત્તિને પ્રાચીન આચાર્યોએ “એ ગુણ” નામ આપેલું છે, એટલે અહીં તાત્પર્ય એ કે પહેલાં ૩૧ મી કારિકામાં કહેલા પ્રસાદ ગુણમાં સહેજ એજને સ્પર્શ હોવો જોઈએ એવું અહીં કહ્યું છે. એટલે કે આ