SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રાદ્ધવિધિ રાખતાં પારકું હિત કરનાર) અને ૨૧ લબ્ધલક્ષ (ધર્મકૃત્યની બાબતમાં જેને સારી શિખામણ મળેલી છે એવો). આ એકવીશે ગુણે ભદ્રપ્રકૃતિ વગેરે ઉપર કહેલા ચાર ગુણેમાં ઘણાખરા સમાઈ જાય છે તે આ રીતે – જે માણસ (૧) ભદ્રકપ્રકૃતિ હોય, તેનામાં ઘણું કરીને ૧ અક્ષુદ્રપણું ૩ પ્રકૃતિસૌમ્યપણું, અધૂરપણું સદાક્ષિણ્યકપણું ૧૦ દયાળુપણું, ૧૧ મધ્યસ્થ સૌમ્યદ્રષ્ટિપણું ૧૭ વૃદ્ધાનુગપણું અને ૧૮ વિનીતપણું એ આઠ ગુણ હોય છે. જે માણસ (૨) વિશેષનિપુણમતિ હોય, તેનામાં ૨ રૂપવાનપણું ૧૫ સુદીર્ધદશીપણું, અને ૧૬ વિશેષજ્ઞપણું ૧૯ કૃતજ્ઞપણું. ૨૦ પરહિતાર્થકારીપણું અને ૨૧ લબ્ધલક્ષ્યપણું એ છ ગુણો પ્રાયઃ જોવામાં આવે છે. જે માણસ (૩) ન્યાયમાગરતિ હોય, તેનામાં ૬ ભીરૂપણુ ૭ અશઠપણું, ૮ લજ્જાળુપણું, ૧૨ ગુણરાગીપણું અને ૧૩ સત્યથપણું એ પાંચ ગુણ ઘણું કરી દેખાય છે, જે માણસ (૪) કઢનિજવચનસ્થિતિ હોય તેનામાં જ લોકપ્રિયપણું અને ૧૪ સુપયુક્તપણું એ બે ગુણ પ્રાયે જોવામાં આવે છે. માટે મૂળ ગાથામાં શ્રાવકોના એકવીશે ગુણોને બદલે ચાર વિશેષણથી ચારજ ગુણ ગ્રહણ કર્યા છે, જે માણસમાં ૧ ભદ્રકપ્રકૃતિપણું ૨ દેવતાએ આકાશવાણીથી ભેગાવલીકર્મ બાકી છે તમે દીક્ષા ગ્રહણ ન કરે” તેમ વારંવાર કહ્યા છતાં આદ્રકુમારે દીક્ષા ગ્રહણ કરી. ભવિતવ્યતાના ગે એકદા વસંતપુરના તે શેઠના બગીચામાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. આ બગીચામાં શેઠની પુત્રી પિતાની સખીઓ સાથે બાળક્રીડા કરતાં વૃક્ષનું ઠુંઠું માની સાધુને પગ પકડી “આ મારે વર” એમ બોલી ઉઠી કે તુર્ત નજીકમાં રહેલ દેવે સાડાબાર કોડ નૈયાને વરસાદ કર્યો. રાજા લોભથી તે દ્રવ્ય લેવા આવ્યો. દેવતાએ આ ધન શ્રેષ્ઠિ-પુત્રીનુ છે એમ કહી રાજાને રેકી શેઠને અપાવ્યું. મુનિ આદ્રકુમાર અનુકુલ ઉપસર્ગવાળું સ્થાન દેખી ત્યાંથી વિહાર કરી ગયા. વખત જતાં બાલિકા ઉંમર લાયક થઈ ત્યારે પિતા તેના માટે વરની શોધ કરવા લાગ્યો. પુત્રીએ કહ્યું કે હું તે નાનપણથી તે મુનિને વરી ચૂકી છું અને તેનું દ્રવ્ય દેવતા કનેથી આવેલું તમારી પાસે પણ છે માટે બીજા વરને વિચાર કરશે નહિ” પિતાએ પ્રત્યુત્તરમાં કહ્યું “ભલે તેમ રાખીએ પણ તે મુનિને તું કઈ રીતે ઓળખીશ.” પુત્રીએ જવાબ આપે કે હું તેના પગ અને તેના પગની રેખા ઉપરથી બરાબર ઓળખી કાઢીશ, અને તેમ છતાં નહિં મળે તે બ્રહ્મચારિ જીવનથી સંતોષ માનીશ.” પિતાએ આખરે તે કાર્યની સિદ્ધિ માટે ભિક્ષાદાન આપવા માટે તેને રેકી.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy