SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક ધમને ચોગ્ય કોણ?] * આગમમાં શ્રાવકના એકવીશ ગુણે આ પ્રમાણે બતાવ્યા છે. ૧. અશુદ્ર (ઉદાર દિલન), ૨. રૂપવાન (જેના અંગોપાંગ તથા પાંચે ઇંદ્રિયો વિકાર રહિત અને સારી છે એવો), ૩. પ્રકૃતિસૌમ્ય સ્વભાવથી જ પાપકર્મથી દૂર રહે તથા ચાકર વગેરે લેકો જેની રાજી ખુશીથી સેવા ચાકરી કરી શકે એવો), ૪ લોકપ્રિય (દાન, શીલ વિનય વિગેરે ગુણોથી લેકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરનારો), ૫. અદૂર (મનમાં સંકલેશ ન રાખનારો), ૬ ભીરૂ (પાપથી અને અપયશથી ડર રાખનારો), ૭ અશઠ (કોઈને ઠગે નહીં એવો), ૮ સદાક્ષિણ્ય (કોઈ કાંઈ ચીજ માગે તે તેનો ઈછાભંગ ન થવો જોઈએ એ ડર રાખનારો), ૯. લાળુ (મનમાં શરમ હોવાથી ખોટા કાર્યને વર્જનાર), ૧૦. દયાળુ, ૧૧. મધ્યસ્થ અને સૌમ્યદ્રષ્ટિ, (એવો પુરૂષ ધર્મતત્વનો જાણ થઈ દોષનો ત્યાગ કરે છે ) ૧૨. ગુણરાગી અને નિર્ગુણની ઉપેક્ષા કરનારે, ૧૩. સત્કર્થ (ધર્મ સંબંધી જ વાત જેને પ્રિય છે એવો), ૧૪. સુપક્ષયુક્ત (જેને પરિવાર શીલવંત અને ઉપરીની મરજી માફક ચાલનારો છે એ), ૧૫. સુદીર્ધદશી (દૂરદશી હોવાથી થોડી મહેનતમાં ઘણો લાભ થાય એવું કાર્ય કરનારો), ૧૬. વિશેષજ્ઞ (પક્ષપાતી ન હોવાથી વસ્તુની અંદર રહેલા ગુણ દોષોને યથાર્થપણે જાણનારો), ૧૭. વૃદ્ધાનુગ (દક્ષા પર્યાયવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધિ અને વયેવૃદ્ધ, એમની સેવા કરનાર), ૧૮. વિનીત ( પોતાના કરતાં જેમાં વધારે ગુણ હોય, તેનું આદરમાન કરનારો), ૧૯. કૃતજ્ઞ (પોતાના ઉપર કરેલા ઉપકારને નહીં ભૂલના) ૨૦. પરહિતાર્થકારી ( કાંઈ લાભની આશા ન જાણ તેની સ્ત્રીને થતા પિતાને કારણે પિતાને પતિ વ્રત ભંગ કરશે એમ માની તેની સ્ત્રીએ ખાવાપીવાનું છોડી પ્રાણ ત્યાગ કર્યો. સાધુએ પણ આ બનાવથી ખિન્ન થઈ આહારપાણ ત્યાગ કરી પોતાને પ્રાણ ત્યાગ કર્યો. બીજે જન્મે સાધ્વી વસંતપુરમાં એક શેઠની પુત્રી તરીકે જન્મી અને પેલ સાધુ આદ્રકપુરના રાજાને પુત્ર આદ્રકુમાર થયે. એકવાર તે કુમારે પોતાના પિતાને પિતાના મંત્રી દ્વારા શ્રેણિક રાજાને અમૂલ્ય ભેટ મોકલતો જે. એટલે કુતુહલથી તેણે પણ તે રાજાના પુત્ર માટે કંઈક ભેટ મેકલી. શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે ખુશ થઈ આદ્રકુમારની ભેટ બદલ આદીશ્વર ભગવાનની સુવર્ણપ્રતિમા મોકલાવી અને કહ્યું કે એકાંતમાં આ ભેટશું જે જે.” ભેટમાં પ્રતિમાના દર્શન થતાં આદ્રકકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી તે નગર છેડી ચાલી નીકળ્યો.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy