SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ [ શ્રાદ્ધ વિધિ * * जे नो करंति मणसा, निज्जिअ आहार सन्न सोइंदी । ' વિવાયામ, વંતિગુવા તે મુળી ધંધે છે ? આહાર આદિ સંજ્ઞા અને શ્રેત્ર વગેરે ઈદ્રિને જીતનાર એ મુનિએ પૃથ્વીકાય વગેરે આરંભ મનથી પણ નથી કરતા, તે ક્ષાંતિ વગેરે દશવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદના કરૂં છું. એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુ ધમરથને પાઠ આ રીતે છે न हणेइ सयं साहू, मणसा आहार सन्नि संवुडओ। सोइंदिअ संवरणो, पुढवि जिए खंतिसंपन्नो ॥१॥ અર્થ—આહાર વિગેરે સંજ્ઞાઓને, શ્રેત્ર આદિ ઇન્દ્રિયને સંવર કરનાર, પૃથ્વી કાય વિગેરે આરંભને વર્જનાર તથા ક્ષાંતિ આદિ દશવિધ ધમને પાળનાર એવા સાધુ મનથી પણ હિંસા કરતું નથી. [करणाइ तिन्निजोगा, मण माईणिअ हवन्ति करणाई । आहाराइ सन्ना, चउसोया इन्दिया पंच ॥२॥ અર્થ-ત્રણ કરણ કરવું, કરાવવું. તથા અનુમોદવું, મન વિગેરે ત્રણ-મન વચન અને કાયા રૂપ ત્રણગ, આહારાદિ ચાર સંજ્ઞા, શ્રોબેંદ્રિયાદિ પાંચ ઈંદિયે આ બધાને પરસ્પર જોડવાથી સંયમરથ થાય છે. ત્રણે કરણની સાથે ત્રણ વેગને ગુણતાં ૯ તેને ચાર સંજ્ઞાઓ ગુણતાં ૩૬. તેને પાંચ ઇદ્રિએ ગુણતાં ૧૮૦. તેને પૃથ્વીકાયાદિ દસે ગુણતાં ૧૮૦૦ અને તેને શાંતિ વિગેરે દશવિધ યતિધર્મ સાથે ગુણતાં ૧૮૦૦૦ ભેદ થાય છે. આ પ્રમાણે સાધુ ધર્મરથ થાય છે. ] વગેરે સામાચારી રથ, ક્ષમણ રથ, નિયમ રથ, આલેચના રથ, તપ રથ, સંસાર રથ, ધર્મ રથ, સંયમ રથ વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા કે વધુ લંબાણ થવાની બીકથી તે અહીં દાખલ કર્યા નથી.. નવકારની વલક ગુણનામાં તે પાંચ પદ આશ્રયી એક (૧ ૨ ૩ ૪ ૫)પૂર્વાનુમૂવી, એક પશ્ચાપૂવી (૫ ૪૩ ૨ ૧) અને બાકી એકસો ને અઢાર (૧૧૮) અનાનુપૂવીઓ આવે છે. નવ પદ આશ્રયી અનાનુપૂવિ તે (૩૬૨૮૭૮) ત્રણ લાખ બાસઠ હજાર આઠસો અઠોતેર થાય છે. અનાનુપૂર્વિ વગેરે ગણવાને વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યથી જિનકીર્તિસૂરિ કૃત સટીક પરમેષ્ટીસ્તવથી જાણવું. આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર વેલી. ગ્રહ, મહારેગ વગેરેને શીધ્ર નાશ થાય છે. અને એનું આ લેકમાં પણ, ત્યક્ષ ફળ છે. પરલોક આશ્રયી એનું ફળ તે અનત કર્મક્ષય પ્રમુખ છે. કેમકે –“જે પાપકર્મની નિજા માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે તેજ પાપની નિર્જરા નવ + આનું વિશેષ સ્વરૂપ શીલાંગાદિ રથ સંગ્રહ પુસ્તકમાં જેવું.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy