________________
દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ]
૧૧૭
કામમાં વપર્યાં. પછી તે બન્ને જણા પાપને આલેચ્યા વિના મરણપામી પહેલી નરકે ગયા. વેદાંતિએ પણ કહ્યુ છે કે—પ્રાણુ કઠગત થાય, તો પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દસણા હાય તે પાળે રૂઝાતા નથી. સાધારણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરુની સ્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે.’ નરકમાંથી નીકળીને તમે બન્ને જણા બાર હજાર ભવ ઘણું આશાતના વેદનીય ક ભાગળ્યું, ઘણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે જિનદત્તના જીવ કર્માંસાર અને જિનદાસના જીવ પુણ્યસાર એવા નામથી ઉત્પન્ન થયા, પૂર્વભવે ખાર દ્રષ્મ દ્રવ્ય વાપર્યું હતુ, તેથી તમારે અન્ને જણાને માર હજાર ભવમાં ઘણું દુઃખ લેાગવવુ પડયું. આ ભવમાં પણ આરક્રોડ સામૈયા જતા રહ્યા. ખાર વાર ઘણા ઉદ્યમ કર્યાં તાપણુ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તિ થઇ નહિ, અને ખીજાને જે દ્રવ્ય મળ્યું હતું, તે પણ જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘણું દુઃખ ભાગવવું પડયું. કસારને તે પૂર્વભવે જ્ઞાનદ્રવ્ય વાપરવાથી બુદ્ધિની ઘણીજ મંદતા વગેરે માઠું ફળ થયું.
મુનિરાજનું એવું વચન સાંભળી અન્ને જણાએ શ્રાવકધમના અંગીકાર કર્યાં, અને જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય લીધાના પ્રાયશ્ચિત્ત તરીકે કમ સારે ખાર હજાર દ્રુમ્મ જ્ઞાન ખાતે તથા પુણ્યસારે ખાર હજાર ડ્રમ્ય સાધારણ ખાતે જેમ ઉત્પન્ન થતા જાય, તેમ આપવા એવા નિયમ લીધેા. ત્યારપછી પૂર્વભવના પાપના ક્ષયથવાથી તે બન્નેને પુષ્કળ નાણું મળ્યું. તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય કબૂલ કર્યુ હતુ, તેટલું તેા તે ખાતે આપ્યું. તે ઉપરાંત અન્ને ભાઈની પાસે થાડાજ વખતમાં ખારક્રોડ સામૈયા જેટલું ધન થયું. તેથી તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણુદ્રવ્યની ઘણી સારી વૃદ્ધિ કરી. અંતે દીક્ષા લઈ અન્ને જણા સિદ્ધ થયા. આ રીતે જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ઉપર કથા કહી.
સતિ, ૧૬મી શતાબ્દિમા થયેલ શ્રીરત્નમંડનગણિકૃત ૨૧ સુકૃતસાગર, ૧૬મી શતાબ્દિમાં થયેલ જિનમ ડનગણિકૃત ૨૨ શ્રાદ્ધગુણુવિવરણુ, ૧૭મી શતાબ્દિની શરૂઆતમાં થયેલ હીરવિજયસૂરિમહારાજ અને સેનસૂરિ મહારાજને પૂછાયેલ પ્રશ્ન અને ઉત્તરરૂપ થયેલ ૨૩ હીરપ્રશ્ન અને૨૪ સેનપ્રશ્ન, જિનવલ્લભકૃત ૨૫ સંઘપદ્મક, વિ. સં. ૧૭૩૧માં ઉ. માનવિજયે રચેલ અને મહામહેાપાધ્યાય યશાવિજયજીએ શેાધેલ ૨૬ યમસંગ્રહ અને ૧૯મી સદીમાં થયેલ વિજયલક્ષ્મીસૂરીકૃત ૨૭ ઉપદેશ પ્રાસાદ વગેરે વગેરે (બૃહત્કલ્પસૂત્ર સારાવલી પયન્ના, શત્રુંજય લઘુકલ્પ, નિર્વાણુકલિકા, પૂજાપ્રકરણ, વિવેકવિલાસ, ચેોગશાસ્ત્ર, ગાથાસહસ્રી, આત્મપ્રમાધ વિગેરે વિગેરે.) અનેક ગ્રંથામાં દેવદ્રવ્યના રક્ષણ કરનારને લાભ, ભક્ષણ અને ઉપેક્ષા કરનારને ગેરલાભ વિગેરે જણાવ્યા છે. અર્થાત્ શ્રાવક ધનુ' જે જે ગ્રંથામાં પ્રતિપાદન આવે છે તે દરેક ઠેકાણે દેવદ્રવ્યના રક્ષણ અને તેની વૃદ્ધિ માટે શ્રાવકની ફ્રજ અને હરણ કે ઘટાડાથી ખચવાનું, તેની સારસભાળ રાખવાનું, ઉઘરાણીમાં ઢીલાશ નહિ રાખવાનુ અને મેલીમાં ખેલીને તે આપવામાં વિલ અ નહિ કરવાનું જણાવ્યું છે. વ. સ. ૧૭૪૪ ૩, લાવણ્યવિજયગણુએ ૨૮ દ્રવ્યસસતિમ