SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ [ શ્રાદ્ધવિધિ અન્ને ભાગ્યશાલી નથી. ” દેવીનું આ વચન સાંભળી કમ સાર ઉઠી ચાલતા થયા, એકવીસમા ઉપવાસે દેવીએ પુણ્યસારને ચિ'તામણિ રત્ન આપ્યું. આથી કમસાર ખુબ પશ્ચાતાપ કરવા લાગ્યા, ત્યારે પુણ્યસારે કહ્યું કે “ ભાઈ ખેદ કરીશ નહિ. આ ચિંતામણિરત્નથી ત્હારી પણ કાસિદ્ધિ થશે. ” પછી મન્ને ભાઈ આનંદ પામી ઘર તરફ જવા એક વહાણુ ઉપર ચઢયા. રાત્રે પૂર્ણ ચંદ્રમાના ઉદય થયા, ત્યારે મ્હોટા ભાઈએ કહ્યું, કે “ ભાઇ ! ચિંતામણિરત્ન કાઢ. આપણે જોઈએ કે, તે રત્નનું તેજ વધારે છે કે, ચંદ્રમાનું તેજ વધારે છે ? ” પછી વહાણુના કાંઠા ઉપર બેઠેલા ન્હાના ભાઇએ ધ્રુવની પ્રેરણાથી ચિંતામણિરત્ન હાથમાં લીધું, અને આમ તેમ ષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પડયું. તેથી પુણ્યસારના સ મનારથના ભંગ થયા. પછી એક સરખા દુઃખી થએલા અન્ને ભાઇ પેાતાને ગામે આવ્યા. એક સમયે તેમણે અન્ને જણાએ જ્ઞાની મુનિરાજને પોતાના પૂર્વભવ પૂછ્યા. ત્યારે જ્ઞાનીએ કહ્યુ કે “પૂર્વભવમાં ચંદ્રપુર નગરમાં જિનદત્ત અનેજિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા. એક સમયે શ્રાવકાએ ઘણું એકઠું થયેલુ' જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેઠને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સાંપ્યું. તે મને શેઠીઆએ સાંધેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠે પોતાને માટે કાઇ લખનાર પાસે પુસ્તક લખાવ્યું, અને પાસે ખીજું દ્રવ્ય ન હોવાથી એ પણ જ્ઞાનનું જ કામ છે’ એમ વિચારી જ્ઞાનદ્રવ્યમાંથી ખાર દ્રુમ્સ લખનારને આપ્યા. જિનદાસ શેઠે એક દિવસે વિચાર કર્યો કે, “ સાધારણ દ્રવ્ય તા સાતે ક્ષેત્રે વપરાય છે, તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે, અને હું પણ શ્રાવક છું. માટે હું મ્હારા કામને અર્થે વાપરૂં તાશી હરકત છે?” એમ વિચારી કાંઇ પણ ઘણું જરૂરનું કામ પડવાથી અને પાસે પોતાનું બીજું નાણું ન હેાવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના ખારદ્રુમ્સ ધર્મ જય તીનું માહાત્મ્ય એવું છે કે સર્ધ્યાન અને પાત્રદાનમાં પરાયણ રહીને અહિ જિનેશ્વરની ભક્તિ કરે તેા દેવદ્રવ્યના હરનાર મહાપાપી મુક્ત થાય છે. તેજ ગ્રંથના પૃ. ૮૨ શ્લોક ૯૮ થી ૧૦૧ સુધીમાં દેવદ્રવ્યનું હરણ તેના કરનારની સાત પેઢી નિર્ધન મનાવે છે. વિગેરે વિગેરે જણાવે છે. તેજ ગ્રંથમાં આગળ રૃ.૯૭માં ઝેર ખાવું સારૂં પણ દેવદ્રવ્ય ખાટુ તેમ જણાવી દેવદ્રવ્યના ભક્ષણના દોષ જણાવ્યા છે. વિક્રમની તેરમી શતાબ્દિમાં થયેલ દેવેન્દ્રસૂરિ મહારાજે ૧૬ કમ ગ્રંથની ગાથા ૫૫માં દેવદ્રવ્યનું હરણ કરનાર દર્શનમેાહનીય ક્રમ ખાંધે છે તેમ જણાવ્યું છે. વિક્રમની તેરમી શતાબ્દિમાં થયેલ ધ્રુવેન્દ્રસૂરિ મહારાજના શિષ્ય ધમ ઘાષસૂરીજીએ રચેલ ૧૭શ્રાદ્જીતપમાં દેવદ્રવ્યના ઉપભાગમાં પ્રાયશ્ચિત્તના ઉલ્લેખ કરેલ છે. પૂર્વાચાર્ય કૃત ૧૮ શ્રાદિનનૃત્ય, ૧૬મી શતાબ્દિમાં થયેલ શ્રી રત્નશેખરસૂરિકૃત ૧૯ અદીપિકા, તથા સમાધસપ્તતિ, ૧૬થી શતાબ્દિમાં થયેલ સામગણિકૃત ૨૦ ઉપદેશસ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy