SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. 1 ૧૧૫ કમ સાથે થાડા દિવસમાં પિતાએ આપેલા ખાર ક્રોડ સાનયા ખાઇ નાંખ્યા. પુણ્યસારના ખારક્રોડ સાનૈયા ચારીએ ખાતર પાડીને લૂંટી લીધા. આમ આ બન્ને ભાઇ દરિદ્રી થયા. મન્ને જણાની સ્ત્રીએ અન્ન વસ્ર ન મળવાથી પેાતાને પિયર ગઈ. કહ્યું છે કે લેાકા ધનવંત પુરૂષની સાથે પેાતાનું ખાટું સગપણુ જગમાં દેખાડે છે, અને કાઈ નિન પુરૂષની સાથે ખરેખર અને નજીકનું સગપણ હોય તે પણ તેથી ઘણુંજ શરમાય છે. ધન જતું રહે છે, ત્યારે ગુણવાન પુરૂષને પણ તેના પરિવારના લેાકેા નિર્ગુણુ માને છે, ' પછી “તમે બુદ્ધિહીણુ તથા ભાગ્યહીણુ છે. ” એમ લેાકેા ઘણી નિંદા કરવા લાગ્યા, ત્યારે લજ્જા પામીને તે બન્ને ભાઈ દેશાંતર ગયા. બીજો કાઈ ઉપાય ન હેાવાથી બન્ને જણા કોઈ મ્હોટા શેઠને ઘેર જૂદી જુદી નાકરી કરવા રહ્યા. જેને ઘેર કસાર રહ્યો હતા, તે શેઠ કપટી હાવાથી તેણે ઠરાવેલા પગાર પણુ આપ્યા નહિ. આથી કમસારે ઘણા વખત થયા છતાં કાંઈ પણ પૈસા એકઠા કર્યાં નહિં. પુણ્યસારે થોડા ઘણા પૈસા ભેગા કર્યાં અને તેનું પ્રયત્નથી રક્ષણ કર્યું છતાં ધૃત્ત લેાકેા તે સંવ હરણું કરી ગયા. પછી કમ સાર જૂદા જૂદા ઘણા શેડીઆએને ત્યાં ચાકરીએ રહ્યો, પણ ધન સંપાદન કરી શકયા નહિ. જો કે પુણ્યસારે તેમાં અગીઆર વાર કાંઈક ધન મેળવ્યું, પણ તેટલીજ વાર પ્રમાદથી ખાઈ નાંખ્યું. છેવટે બન્ને જણા બહુ ખેદ પામ્યા, અને એક વહાણુ ઉપર ચઢી રત્નદ્વીપે ગયા. ત્યાં ભક્ત જનાને સાક્ષાત્ ફળ દેખાડનારી એક દેવી આગળ મૃત્યુ અંગીકાર કરી અને જણા બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા, ત્યારે આઠમે ઉપવાસે દેવીએ કહ્યું કે, “ તમે ૪૦૩ થી ૪૧૨ સુધીમાં ‘ સકાશ'નું ઉદાહરણ આપ્યું છે. સંકાશ ગધિલાવતી નગરીને શાહુકાર હતા. સ્થિતિ પલટાતાં દેવતૢ તેણે વ્યાપોરમાં વાપર્યું. મરી તગરાં નગરીમાં ઉત્પન્ન થયા. તે નિધન થયા. કેલિ ભગવંતને પુછતાં તેને દેવદ્રવ્યનું હરણ તે પૂર્વ ભવમાં કર્યું" છે તેથી તું નિન છે તેમ કહ્યું. તેણે ત્યાં પ્રાયશ્ચિત્ત લીધુ' અને પેાતાનું સધન દેવદ્રવ્યમાં આપ્યુ. વિગેરે સબધ છે. (6 શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૩ સબધ પ્રકરણમાં ગાથા ૯૮ થી ૧૦૮ સુધીમાં જિનદ્રવ્યનું રક્ષણ કરનાર અને વધારનારના લાભ. ઉપેક્ષા કરનાર, ઓછુ કરનાર અને ભક્ષણ કરનારના ગેરલાભ વગેરે જણાવ્યા છે. તે ઉપરાંત સાધુને પણ તેની ઉપેક્ષા નહિ કરવાનું અને ભૂલથી પણ તેને ઉપલેાગ થઇ જાય તે પ્રાયશ્ચિત્ત લેવાનુ સૂચવ્યું છે. હરિભદ્રસૂરિ મહારાજના રચેલ અને વિ. સ. ૧૦૨૪માં ધાળકામાં જેની ટીકા શ્રી અભયદેવસૂરિ મહારાજે રચેલ છે' તે ૧૪ ૫'ચાશગ્રંથમાં ઠમાં પચાશકના શ્લો. ૯માં સુવર્ણ પરિમોના અગાગમનું વાવિયા કહી શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે ‘દેવદ્રવ્યના ઉપલાગ અનેક જન્મભવ સુધી દાણુ વિપાક આપે છે.’ વિક્રમની પાંચમી શતાબ્દિમાં થયેલ શ્રી ધનેશ્વરસૂરિ મહારાજે વિ. સ. ૪૭૭માં ૧૫શત્રુજય માહાત્મ્ય બનાવ્યુ છે. તેમાં પૃ. ૮૧ શ્લાક ૬૮માં જણાવ્યું છે કે શત્રુ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy