________________
૧૧૮
[શ્રાવિધિ
જ્ઞાનદ્રવ્ય અને સાધારણુદ્રવ્યને વિવેક –
જ્ઞાનદ્રવ્ય દેવદ્રવ્યની પેઠે શ્રાવકને કપે નહિં સાધારણ દ્રવ્ય પણ સંઘે કઈ શ્રાવકને આપ્યું હોય તે તે શ્રાવકને કલ્પ આપ્યા વિનાનું સાધારણ દ્રવ્ય પણ શ્રાવકને લેવું ક૯પે નહિ. સંઘે સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરવું. પણ ભેજક અગર યાચકને આપવું નહિં. ગુરૂની સન્મુખ ઉભા રહી તેમના ઉપરથી ઉતારેલું દ્રવ્ય સાધારણ ખાતે એકઠું કર્યું છે એવી કલ્પના પૂર્વક કરેલું હોય તે પણ શ્રાવક શ્રાવિકાને તે દ્રવ્ય આપવું કલ્પ નહિં. ધર્મશાળાદિક કાર્યમાં તે દ્રવ્યને વાપરવામાં વાંધો નથી. તેમજ જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળપત્રાદિઠ શ્રાવકે પોતાના કામમાં વાપરવા નહિં. જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળે પિતાના પુસ્તક લખાવવા માટે જરૂર પડે તે લાગત કરતાં વધુ કિંમત આપી સંમતિ લઈ વાપરવા. સાધુ સંબંધીની મુહપત્તિ પણ શ્રાવકે વાપરવી નહિં કારણકે તે સર્વ ગુરૂદ્રવ્ય ગણાય છે. સ્થાપનાચાર્ય નવકારવાળી વગેરે તો ગુરૂનાં પણું વાપરવામાં વાંધો નથી. કેમકે જ્યારે ગુરૂમહારાજને વહેરાવવામાં આવે છે ત્યારે વહેરાવનાર સર્વને ઉપગમાં આવશે એવી કલ્પના પૂર્વક વહેરાવે છે. તથા સાધુ સ્થાપનાચાર્ય અને નવકારવાળી વહેરે છે ત્યારે આ સર્વને ઉપયોગમાં આવશે તેવી કલ્પના પૂર્વકજ વહારે છે. આથી ગુરૂની આપેલ સ્થાપનાચાર્ય અને નવકારવાળી વપરાય છે. ગુરૂની આજ્ઞાવિના સાધુસાધ્વીએ લહીયા પાસે પુસ્તક લખાવવાં, તથા વા કે સુતર વગેરે વહેરવું કલ્પ નહિં, ઈત્યાદિક સવિસ્તર વિગત જાણવી. દેવદ્રવ્ય તુર્ત આપી દેવું જોઈએ.
આ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે સાધારણ દ્રવ્ય થોડું પણ પિતાની આજીવિકાને અર્થે ઉપયોગમાં લે તે તેનું પરિણામ દ્રવ્યના ઉપયોગ કરતાં ઘણું જ ભયંકર આવે છે, માટે વિવેકી પુરૂએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધાદ્રવ્યને ઉપગ પોતાના માટે સહેજ પણ ન થાય તેની ખુબ કાળજી રાખવી. માળ પહેરવામાં, લુંછણ વગેરેમાં કે કોઈપણ જાતના ચડાવમાં બેલેલું દ્રવ્ય અથવા કોઈપણ ધર્મકાર્યમાં આપવાનું કહેલું દ્રવ્ય તત્કાળ ગ્રંથ લખે છે-જે આ ગ્રંથ અનેક ગ્રંથના આધારપૂર્વક દેવદ્રવ્યસંબંધી પાંચદ્વાર વિભક્ત કરી બનાવેલ છે. આ ઉપરાંત દેવદ્રવ્ય સંબંધમાં ઘણા કથાનકે પણ શાસ્ત્રોમાં ઉપલબ્ધ થાય છે.
આ રીતે આચાર. આગમ અને બીજા ઘણા જૈન ગ્રંથોના આધારે દેવદ્રવ્યને દેવ અને દેવમંદિર સિવાય બીજા કેઈજ કામમાં, ન વપરાય. જ્ઞાનદ્રવ્યને દેવદ્રગ્નમાં અને જ્ઞાવલ્યમાં વપરાય, સાધારણ દ્રવ્ય સંવની સંમતિપૂર્વક સર્વધર્મક્ષેત્રમાં વપરાય તેમ ભારપૂર્વક શાસમાં જણાવ્યું છે. ચેન્ન અને દેવદ્રવ્યના રક્ષક કઈડરીતિએ ઉત્તરોત્તર સદગતિ પામ્યા તેના, ઉદાહરણે અને ભ૭ કઇરીતે સંસારમાં રખડયાં તેના દષ્ટાંતે ઠેરઠેર શામાં નજરે પહે: છે આથી દેવદ્રવ્યદિ સર્વશ્ચમક્રવ્યની રક્ષા કરવી: