SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચક્ખાણુ વિના રહેવુ... નહે‘ ] કરે તેા પચ્ચક્ખાણના ભગજ થાય છે. કારણકે, પચ્ચકખાણુ દંડકમાં “ એમ પાઠ કહેલા છે. વિના ક્ષણમાત્ર રહેવું નવકારસી પ્રમુખ કાળ પચ્ચક્ખાણ પૂરૂં થાય તે સમયે, ગઠિસહિષ્મ' વગેરે કરવું. જેને વારંવાર ઔષધ વગેરે લેવું પડતું હાય, એવા બાળક, રાગી ઈત્યાદિકથી પણ ગ્રંથિસહિત પચ્ચક્ખાણુ સહેલાઇથી થઈ શકે છે. ગઢસીથી હમેશાં પ્રમાદ રહિતપણું રહે છે અને તેનુ ફળ ઘણું છે. એક સાળવી મદ્ય માંસ વગેરે વ્યસનામાં ઘણા આસક્ત હતા પણ તે માત્ર એકજ વાર ગ્રંથિસહિત પચ્ચક્ખાણ કરવાથી કપટ્ટી યક્ષ થયા. એ દૃષ્ટાંત અહિં સમજવું. કહ્યું છે કે— જે પુરૂષો પ્રમાંદ રહિત થઇને ગ્રંથિસહિત પચ્ચક્ખાણુની ગાંઠ બાંધે છે, તેમણે સ્વર્ગનું તથા મેાક્ષનું સુખ પાતાની ગાંઠે માંધ્યું છે. જે ધન્ય પુરૂષો ન ભૂલતાં નવકાર ગણીને ગ્રંથિસહિત પચ્ચક્ખાણુની ગ્રંથિ છેડે છે, તે પાવાના કમની ગાંઠ છેડે છે,'જો મુક્તિ પામવાની ઈચ્છા હાયતા એ રીતે ગઢસી પચ્ચક્ખાણુ કરી પ્રમાદ છેડવાના અભ્યાસ કરવા. સિદ્ધાંતના જાણુ પુરૂષો એનું પુણ્ય ઉપવાસ જેટલુ કહે છે. જે પુરૂષ રાત્રે ચવિહાર પચ્ચક્ખાણુ અને દિવસે ગ્રંથિસહિત પચ્ચક્ખાણુ લઈ એક ઠેકાણે એસી એકવાર ભાજન વગેરે કરે. અને પછી વિધિપૂર્વક મુખશુદ્ધિ વગેરે કરે એવી રીતે એકાશન કરે, તેને એક માસમાં ઓગણત્રીસ ચવિહાર ઉપવાસ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. તેમજ ઉપર કહેલ વિધિ પ્રમાણે રાત્રે ચવિહાર પચ્ચક્માણ અને દિવસે બિયાસણું કરે તેા તેને એક માસમાં અાવીસ ચઉવિહાર ઉપવાસ કર્યાનું ફળ પ્રાપ્ત થાય એમ વૃદ્ધ લેાકા કહે છે. સેાજન, તાંબુલ, પાણી વગેરે વાપરતાં રાજ એ બે ઘડી લાગવાને સંભવ છે, અને એ રીતે ગણતાં એકાશન કરનારને સાઠ ઘડી અને બિયાસણું કરનારની એકસા વીસ ઘડી એક મહિનાની અંદર ખાવા પીવામાં જાય છે. તે બાદ કરતાં બાકી રહેલા અનુક્રમે આગણત્રીશ, અને અઠ્ઠાવીસ દિવસ ચવિહાર ઉપવાસમાં ગણાય એ પ્રગટ છે. પદ્મચરિત્રમાં કહ્યું છે કે જે પુરૂષ લાગલાગટ બિયાસણાનું પચ્ચક્ખાણુ લઈ ને પ્રતિદિન એ વાર ભાજન કરે, તે એક માસમાં અઠ્ઠાવીસ ઉપવાસનુ કુળ પામે છે. જે પુરૂષ એ ઘડી સુધી દરરોજ ચવિહાર પચ્ચક્ખાણ કરે, તે એક માસમાં એક ઉપવાસનું મૂળ પાસે, આ કુળ સંબંધમાં કહ્યું છે કે કાઇ અન્યદેવતાની ભક્તિ કરનારા જીવ તેની તપસ્યાથી જો દેવલાકમાં દસ હજાર વર્ષની સ્થિતિ પામે, તા જિનધમી જીવ્ર જિનમહારાજે કહેલી તેટલીજ તપસ્યાથી ક્રોડ પચાપમની સ્થિતિ પામે,' રાજ એ ઘડી ચાવિહાર પચ્ચક્ખાણ કરે ત મહિનામાં એક ઉપવાસ તેમ જેટલી ઘડી ચોવિહાર વધારે તે પ્રમાણે ઉપવાસ વધે છે. આ રીતે ગ્રંથિસહિત પચ્ચક્ખાણનું મૂળ ઉપર કહેલી રીતે વિચારી લેવું. ગ્રહણુ કરેલા સ પચ્ચક્ખાણુનું વારંવાર સ્મરણ કરવું. પચ્ચક્ખાણની પાત પેાતાની કાળ મર્યાદા પૂરી થતાંજ મ્હારૂં ફુલાણુ પચ્ચક્ખાણ પૂરૂ થયું, એમ વિચારવું, ભોજનની વેળાએ પણ જેને પ્રમાદ છેડવાની ઇચ્છા હાય, તેણે પચ્ચક્ખાણુ ચિત નથી. પદ્મ नमुकार सहिअं 99
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy