________________
૫૫
વિચાર અગિયારમો-શ્રાવકોની ધર્મક્રિયાઓનો વિચાર ૧૯) રથયાત્રા કરવી. ૨૦) તીર્થયાત્રા કરવી. ૨૧) સંઘ ઉપર બહુમાન કરવું. ૨૨) ધાર્મિકની મૈત્રી કરવી. ૨૩) તીર્થની પ્રભાવના કરવી. ૨૪-૩૨) નવ ક્ષેત્રોમાં ધન વાવવું. ૩૩) શાસ્ત્રો લખાવવા. ૩૪) પરિગ્રહનું પરિમાણ કરવું. ૩૫) અભિગ્રહો લેવા. ૩૬) શ્રાવકની ૧૧ પ્રતિમા કરવી. ૩૭) સર્વવિરતિના મનોરથો કરવા.
+ મિટીયા ચૂન ચૂન મહેલ બનાયા, બંદા કહે ઘર મેરા,
એક દિન બંદે ઊઠ ચલેંગે, યહ ઘર તેરા ન મેરા. + તપ સંયમ કિરિયા કરો, ચિત્ત રાખો કામ,
સમકિત વિણ નિષ્ફલ હુએ, જિમ વ્યોમ ચિત્રામ. + લકડી કહે સુથારસે રે, તું કયા છોલે મોહે,
એક દિન ઐસા આવેગા પ્યારે, મેં ભેજુંગી તોહે. જુગટીયા મન જુગટું રે, કામીને મન કામ, આનંદઘન એમ વિનવે રે, ઐસે ધરો પ્રભુજી કા ધ્યાન.