________________
૫૬
વિચાર બારમો - ચૌદ ગુણસ્થાનકોનો વિચાર
દ્વાર ૧ લું - ૧૪ ગુણસ્થાનકોનો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિકાળ
ક્ર. | ગુણસ્થાનક
સ્થિતિકાળ
મિથ્યાદષ્ટિ
સાસ્વાદન
સમ્યગ્દષ્ટિ
સભ્યમિથ્યાદષ્ટિ
૪ અવિરતસમ્યગ્દષ્ટિ
૩
વિચાર બારમો - ચૌદ ગુણસ્થાનકોનો વિચાર
જઘન્ય
અનાદિ-અનંત
અનાદિ-સાંત
સાદિ-સાંત
અંતર્મુહૂર્ત
૧ સમય
અજઘન્ય-અનુત્કૃષ્ટ
અંતર્મુહૂર્ત
ઉત્કૃષ્ટ
દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત
૬ આવલિકા
અંતર્મુહૂર્ત
પસાધિક ૩૩
સાગરોપમ
૧. અભવ્યને અને મુક્તિગમન અયોગ્ય એવા ભવ્યને.
૨. મુક્તિગમનયોગ્ય એવા ભવ્યને. સમ્યક્ત્વ પામીને તેને વામ્યા વિના મોક્ષે જાય તેને. દા.ત. મરુદેવી માતા વગેરેને.
૩. સમ્યક્ત્વ વમીને મિથ્યાત્વે જાય, ફરી સમ્યક્ત્વ પામી મોક્ષે જાય તેને. દા.ત. મહાવીરપ્રભુ વગેરેને.
૪. આ અંતર્મુહૂર્ત અસંખ્ય સમયોનું છે.
૫. સાધિક ૩૩ સાગરોપમ = મનુષ્યાયુષ્ય + સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવનું આયુષ્ય.
૬. ક્ષાયોપશમિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ સાધિક ૬૬ સાગરોપમ છે. તે સમ્યક્ત્વ હોતે છતે દેશવિરતિ વગેરે ગુણઠાણાઓમાં સંક્રમણથી થાય છે.