________________
૬
મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ અવસરે ધન્યવાદ આપીએ
છીએ.
આગળ પણ ઉત્તરોત્તર ચઢિયાતી શ્રુતભક્તિ કરવાનો લાભ અમને મળતો રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રીસરસ્વતીદેવીને પ્રાર્થના.
આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ કોઈ જિનશાસનના મર્મને જાણી આત્મકલ્યાણ સાધે એજ શુભભાવના
લી.
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ
(૧) તારાચંદ અંબાલાલ શાહ (૨) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (૩) પુંડરીક અંબાલાલ શાહ (૪) મુકેશ બંસીલાલ શાહ (૫) ઉપેન્દ્ર તારાચંદ શાહ