SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ છે સામર્થ્યોની રાવ નિયંત્રિતત્વમ્ B અધ્યાત્મોપનિષત્રકરણ-૩/૪ " दु:खावर्तावमग्नो बम्भ्रम्यत इत्यर्थः <- इत्येवं वर्तते । नारदपब्रिाजकोपनिषदि अपि → न विधिर्न નિષેધશ્ન ન વળંગવર્નન્વના વિજ્ઞાનિનામતિ તથા વીન્ય નારદ્ !<–(૬/૨૨) રૂત્યુતમ્ | नारदपञ्चरात्रेऽपि → विदिते परतत्त्वे तु समस्तैर्नियमैरलम् । तालवृन्तेन किं कार्यं लब्धे मलयमारुतेः ।। – (૧/૧૦/૪૦) રૂત્યાત્રિના જ્ઞાનિનઃ કૃત્યવિર તિઃ | પશુપતિવ્રશ્રોપનિષદ્ર પર > તસ્ય धर्मोऽधर्मश्च न निषेधो विधिर्न च । यदा ब्रह्मात्मकं सर्वं विभाति तत एव तु ॥ ८- (उत्तरकाण्ड-२३) इत्युक्तम् । ततश्च ज्ञानयोगसिद्धस्य शास्त्रनियन्त्रणमसङ्गतमेव ॥३/८॥ તવ સમર્થતિ > “ 'તિ | न च सामर्थ्ययोगस्य युक्त्तं शास्त्रं नियामकम् । कल्पातीतस्य मर्यादाप्यस्ति न ज्ञानिनः कचित् ॥९॥ → शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शक्त्युरेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥५॥ <- इत्येवं योगदृष्टिसमुच्चये श्रीहरिभद्रसूरिभिः निरूपितस्य सामर्थ्ययोगस्य = धर्मसंन्यास-योगसंन्याससंज्ञया द्विधा विभक्तस्याऽक्षेपेण प्रधानफलकारणस्याऽऽत्मसामर्थ्यप्रधानस्य सर्वोत्तमस्य योगस्य शास्त्रं = असमर्थानुशासन-त्राणकारणं नियामकं = प्रवृत्ति-निवृत्तिमर्यादाकारि इति वक्तुं न च = नैव युक्तं = કે – હે નારદ! કોઈ શાસ્ત્રીય વિધિ કે નિષેધ, ત્યાજ્ય કે ગ્રાહ્યની કલ્પના કે બીજું કંઈ પણ બ્રહ્મવેત્તા યોગીઓને હોતું નથી. <નારદપંચરાત્ર ગ્રન્થમાં પણ “જ્ઞાનીને કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી એવું જણાવવા માટે કહેલ છે કે > પરતત્ત્વનું વદન થાય ત્યારે સમસ્ત નિયમ-વ્રત-કર્તવ્યોથી સર્યું. મલયાચલનો શીતળ પવન વહેતો હોય ત્યારે પંખાની શી જરૂર ? <–પાશુપતબ્રાઉપનિષદમાં પણ કહ્યું છે કે – જ્યારે સર્વ આત્માઓ શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ જ લાગે છે ત્યારે તે પરમ મહર્ષિને કોઈ ધર્મ કે અધર્મ, વિધિ કે નિષેધ લાગુ પડતા નથી. – માટે જ્ઞાનયોગસિદ્ધ પુરુષને શાસ્ત્રનું નિયંત્રણ અસંગત જ છે. (૧/૮) આ જ વસ્તુનું સમર્થન કરતા પૂર્વપક્ષી જણાવે છે કે - લોકાર્ચ - સામર્થ્યયોગવાળા યોગીને શાસ્ત્ર નિયામક બને - આ વાત યોગ્ય નથી. કારણ કે કલ્પાતીત એવા જ્ઞાનીને ક્યાંય પણ મર્યાદા નથી. 3/૯) કી શાસ્ત્રથી સામર્થ્યયોગ અનિયંત્રિત કે ટીકાર્ય :- શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગદષ્ટિસમુચ્ચયમાં જણાવેલ છે કે – શાસ્ત્ર દ્વારા સામાન્યથી બતાવેલ માર્ગે ચાલતાં પ્રાપ્ત થયેલી આત્માની પ્રબળ શક્તિના કારણે શાસ્ત્રોક્ત માર્ગને વિશેષ રીતે ઓળંગીને મોક્ષમાર્ગે આગળ વધાય તે ઉત્તમ એવો સામર્થ્ય યોગ જાણવો. <– આ સામર્થ્ય યોગ સર્વ યોગોમાં ઉત્તમ છે, કારણ કે તે તાત્કાલિક પ્રધાનફળભૂત વીતરાગતા, કેવળજ્ઞાન વગેરેનું કારણ છે. આ યોગમાં આત્માનું સામર્થ્ય પ્રધાન છે. સામર્થ્યયોગના બે પ્રકાર છે. (૧) ધર્મ સંન્યાસ અને (૨) યોગ સંન્યાસ. શાસ્ત્ર તો અસમર્થ એવા જીવનું અનુશાસન અને રક્ષણ કરવામાં કારણ બને. કારણ કે અસમર્થ જીવની પ્રવૃત્તિ કે નિવૃત્તિની મર્યાદાને શાસ્ત્ર નક્કી કરે છે. પરંતુ શાસ્ત્ર દ્વારા મોક્ષમાર્ગે આગળ વધવા જે સામર્થ્ય પ્રાપ્ત થાય તેના કરતાં અનંતગણું સામર્થ, સામર્મયોગવાળો આત્મા ધરાવે છે. તેથી સામર્થ્ય યોગવાળા જીવનું અનુશાસન કે રક્ષણ કરવામાં શાસ્ત્ર નિયામક = પ્રવૃત્તિ કે નિવૃત્તિની મર્યાદાને નક્કી કરનાર બને તેવું કહેવું લોકોત્તર યુક્તિથી સંગત
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy