SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ ઘટ સુપરિતામતિ યજ્ઞોમઃ & इति सुपरिणतात्मख्यातिचातुर्यकेलि-र्भवति यतिपतिर्यश्विद्भरोद्भासिवीर्यः । हरहिमकरहारस्फारमन्दारगङ्गा-रजतकलशशुभ्रा स्यात्तदीया यशःश्रीः ॥६५॥ इति = अमुना प्रकारेण यो यतिपतिः = वाचंयमवरेण्यः सुपरिणतात्मख्यातिचातुर्यकेलिः = सत्फलोपधायक-स्वानुभूतिनैपुण्यक्रीडः चिद्भरोद्भासिवीर्यः = अपरोक्षानुभवधारोत्कर्षकसामर्थ्यो भवति तदीया = स्वामित्वसम्बन्धेन तनिष्ठा यशःश्रीः स्यात् । सा च कीदृशी ? इत्याह हरहिमकरहारस्फारमन्दारगङ्गारजतकलशशुभ्रेति । शङ्करशिर्षोर्ध्वस्थशशिना, उज्ज्वलमुक्ताफलनिर्मितेन शुक्लसूत्रग्रथितेन हारेण, स्फारेण तेजस्विना मन्दारेण = कल्पवृक्षण, निर्मलगङ्गया, रजतनिर्मितेन च कुम्भेन सदृशा शुभ्रा = સુરા | “રા:શ્રી ટ્રેનોનુષતઃ ગ્રન્થતા “રવિનય’ તિ સ્વામિધાનમણિ સૂવિતમ્ ૨/૬લા. ___ इदश्चात्रावधेयम् - अभव्यादीनां तु ज्ञानमेव नास्ति, साधिकनवपूर्वगोचरः तद्बोधोऽप्यज्ञानस्वरूप एव । अपुनर्बन्धकादीनां बोधः सहजमलहासात् व्यवहारतः ज्ञानबीजरूपः । सम्यग्दृष्ट्यादीनां बोधः तात्त्विकं ज्ञानम्; ग्रन्थिभेदेन विपर्यासनाशात् । अपूर्वकरणादिगुणस्थानकेषु प्रागुक्तः (२/२) प्रातिभज्ञानरूपो नैश्चयिको ज्ञानयोगः समस्ति । ज्ञानयोगस्य कृत्स्ना शुद्धिः = सार्थकता तु केवलज्ञान एव । अस्याधिकारस्य च ज्ञानयोगशुद्धिनिमित्तत्वात् 'ज्ञानयोगशुद्धिः' इत्यभिधानं गुणनिष्पन्नमेवेति ध्येयम् । વધારનાર સામર્થ્યવાળા બને છે તેના યશની શોભા મહાદેવના માથા ઉપર રહેલ ચંદ્ર, મોતીનો હાર, કલ્પવૃક્ષ, નિર્મળ ગંગા, ચાંદીના કળશ જેવી ઉજજ્વળ થાય છે. (૨/૬પ) જે મહામુનિની ઉજ્જવળ યશકીર્તિ જે ટીકાર્ચ :- આ પ્રકારે જે મુનિઓમાં શિરોમણિ એવા યોગી સાફલોત્પાદક એવી સ્વાનુભૂતિની ચતુરાઈમાં રમવાના કારણે અપરોક્ષ સ્વાનુભવની ધારાને વધારે તેવા સામર્થ્યને પામે છે તેમનામાં સ્વામિત્વસંબંધથી રહેલી મા અત્યંત ઉવળ થાય છે. મહાદેવના માથાની ઉપર રહેલ ચંદ્ર, ઉજવળ મોતીથી બનાવેલ અને સફેદ દોરાથી ગૂંથેલ હાર, તેજસ્વી કલ્પવૃક્ષ, નિર્મળ ગંગા અને ચાંદીના કળશ જેવી તે યશની શોભા ઉજજવળ હોય છે. “પરા:શ્રી' આ શબ્દ દ્વારા આનુષંગિક રીતે ગ્રંથકારશ્રીએ “યશોવિજય' એવું પોતાનું નામ પણ સૂચિત કરેલ છે. (૨/૬૫) અભવ્ય પાસે તો જ્ઞાન જ નથી. તેનો સાધિક નવપૂર્વસંબંધી જે કાંઈ બોધ છે તે અજ્ઞાનસ્વરૂપ જ છે. અપુનબંધક વગેરે જીવો પાસે જે બોધ છે તે સહજમલહાસના કારણે વ્યવહારથી જ્ઞાનબીજ સ્વરૂપ છે. સમકિતદષ્ટિ વગેરે જીવ પાસે જે કાંઈ બોધ છે તે વાસ્તવિક જ્ઞાનસ્વરૂપ છે. કેમ કે ગ્રંથિભેદ થવાના લીધે તેનો વિપર્યાસ નષ્ટ થયેલ છે. ૮માં ગુણસ્થાનકથી ૧૨માં ગુણસ્થાનક સુધી રહેલા જીવો પાસે નિશ્ચય નયથી જ્ઞાનયોગ છે. તેનું બીજું નામ પ્રાતિજ્ઞાન છે આ પ્રસ્તુત અધિકારના બીજા શ્લોકમાં જણાવી ગયેલા જ્ઞાનયોગની પરિપૂર્ણ શુદ્ધિ-સાર્થકતા તો કેવલજ્ઞાનમાં છે. જ્ઞાનયોગશુદ્ધિનું નિમિત્ત હોવાથી આ અધિકારનું જ્ઞાનયોગશુદ્ધિ એવું નામ ગુણનિષ્પન્ન જ છે, યાચ્છિક નથી - આ વાત ધ્યાનમાં રાખવી. આ પ્રમાણે જગદ્ગુરૂબિરૂદને ધારણ કરનાર શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અને એ દર્શનોની વિદ્યામાં વિશારદ એવા મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજય ગણિવર થયા. તેમના શિષ્ય અને શાસ્ત્રવેત્તામાં
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy