________________
ज्ञानयोगशुद्धिनामविचारः
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૬૫
।। इति जगद्गुरुबिरुदधारि - श्रीहीरविजयसूरीश्वर - शिष्यषट्तर्कविद्याविशारदमहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्य - शास्त्रज्ञतिलकपण्डितश्री - लाभविजयगणिशिष्यमुख्यपण्डितजीतविजयगणि-सतीर्थ्यालङ्कारपण्डितश्रीनयविजयगणिचरणकजचञ्चरीकेण पण्डितपद्मविजयगणिसहोदरेण न्यायविशारदेन महोपाध्यायश्री - यशोविजयगणिना
विरचितेऽध्यात्मोपनिषत्प्रकरणे ज्ञानयोगशुद्धिनामा द्वितीयोऽधिकारः ॥२॥ इति वर्धमानतपोनिधिन्यायविशारद - श्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न- पद्ममणितीर्थोद्धारकमुनिश्रीविश्वकल्याणविजयशिष्य श्रीयशोविजयेन विरचितायां अध्यात्मवैशारद्यां अध्यात्मोपनिषट्टीकायां ज्ञानयोगशुद्धिनामाऽयं द्वितीयोऽधिकारः ।
૨૬૭
શાસ્ત્રવેત્તામાં તિલકસમાન એવા પંડિત શ્રીલાભવિજયગણિના શિષ્ય, પંડિતશિરોમણિ જિતવિજયજીગણિના ગુરૂભાઈ પંડિતશ્રી નયવિજયજી ગણિ થયા. તેમના ચરણ-કમલમાં ભ્રમરસમાન અને પંડિત પદ્મવિજયજી ગણીના સંસારીપણે ભાઈ એવા ન્યાયવિશારદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિએ રચેલ અધ્યાત્મોપનિષદ્ પ્રકરણના જ્ઞાનયોગશુદ્ધિ નામના બીજા અધિકારની ઉપર વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પદ્મમણિતીર્થોદ્ધારક મુનિશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી યશોવિજયે રચેલ અધ્યાત્મવૈશાદી ટીકા તેમ જ તેનો અધ્યાત્મપ્રકાશ નામનો ભાવાનુવાદ સાનંદ સમાપ્ત થયો.