SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ ફe પરમાવનિષસ્થ રોચારવિરઃ 8 અધ્યાત્મોપનિષપ્રકરણ-૨/૬૪ कलितविविधबाह्यख्यातिकोलाहलौघव्युपरमपरमार्थे भावनापावनानाम् । कचन किमपि शोच्यं नास्ति नैवास्ति मोच्यं, न च किमपि विधेयं नैव गेयं न देयम् ॥६४॥ कलितविविधबाह्यख्यातिकोलाहलौघव्युपरमपरमार्थे = अनुभूते नानाप्रकारौदयिकयशःकीर्त्यादिसंक्षोभ-समूहविश्रामे शुद्धोपयोगमय-निर्विकल्पकसमाधिलक्षणे परमार्थे भावनापावनानां = भावनाज्ञानपुनीतानां सिद्धयोगानां कचन = कुत्रचिद्देशे कदाचित् किमपि वस्तु शोच्यं = शोचनीयं नास्ति नैव मोच्यं = मोक्तव्यं अस्ति, नैव किमपि काव्यादिकं गेयं अस्ति, न च किमपि वस्तु देयं = दातव्यं समस्ति । न च किमपि सदनुष्ठानादिकं विधेयं = कर्तव्यं समस्ति, कृतकृत्यत्वात् । तदुक्तं समयसारे → ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । णाणी जाणतो वि हु पुग्गलकम्मं अणेयविहं ॥७६।। ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । णाणी जाणतो वि हु सगपरिणाम अणेयविहं ।।७७।। ण वि परिणमदि ण गिण्हदि उप्पजदि ण परदश्वपज्जाए । पुग्गलदव्वं पि तहा परिणमइ सएहिं भावेहिं ।।७९।। ८- इति । प्रवचनसारेऽपि > गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि केवली માવે | પેટિ સમંતો સો નાગઃિ સવં રિવર્સ છે – (૨/૩૨) રૂત્યુન્ ૨/૬કા ૩પસંદૃાતિ > “ત'તિ | 1 શ્લોકાઈ:- વિવિધ પ્રકારની બાહ્ય ખ્યાતિના કોલાહલના જસ્થાઓ જેમાં શાંત થઈ ગયા છે તેવા અનુભૂત પરમાર્થવિષયક ભાવનાથી પાવન થયેલા યોગીઓને ક્યાંય પણ, કંઈ પણ શોક કરવા લાયક નથી, છોડવા લાયક નથી, કરવા લાયક નથી, ગાવા લાયક નથી, કે આપવા લાયક નથી. (૨/૬૪) ક ભાવનાજ્ઞાનવાળા સિદ્ધ યોગી કૃતકૃત્ય - ઢીકાર્ય :- શુદ્ધ ઉપયોગમય નિર્વિકલ્પ સમાધિ એ જ પરમાર્થ છે, પરમ તત્વ છે. તેમાં અનેક પ્રકારના યશકીર્તિ વગેરે ઔદયિક ભાવોના ઢગલાબંધ ખળભળાટો શાંત થઈ જાય છે. નામનાની કામનાવાળો જીવ તેવા પરમતત્વનો પરમાર્થથી અનુભવ કરી શકતો નથી. એ પરમતત્ત્વવિષયક ભાવના જ્ઞાનથી પવિત્ર થયેલા સિદ્ધ યોગી પુરૂષોને કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળમાં, કોઈ પણ વસ્તુનો શોક કરવાની જરૂર નથી, લેવા જેવી નથી, દેવા જેવી નથી, કોઈ પણ કાવ્ય વગેરે ગાવાની જરૂર નથી. કોઈ પણ સદનુષ્ઠાન કર્તવ્યરૂપે આવશ્યક રહેતું નથી, કારણ કે તે યોગી પુરૂષો કૃતકૃત્ય થયેલા છે. સમયસાર ગ્રંથમાં જણાવેલ છે કે – પૌદગલિક ધમ અનેકવિધ છે, આત્માના પરિણામ પણ અનેકવિધ છે તથા પુદ્ગલદ્રવ્ય પણ પોતપોતાના ભાવોથી પરિણમે છે. - આવું જાણતો પણ જ્ઞાની પરદ્રવ્યના પર્યાયોને પરિણાવતો નથી, ગ્રહણ કરતો નથી કે ઉત્પન્ન કરતો નથી. તથા પ્રવચનસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે > કેવલજ્ઞાની ભગવાન ચારે બાજુથી સર્વ દ્રવ્યને સંપૂર્ણપણે જાણે છે પરંતુ પરદ્રવ્યને ગ્રહણ કરતા નથી કે છોડતા નથી.<–(૨/ ૬૪) બીજા અધિકારનો ઉપસંહાર કરતા ગ્રંથકારથી જણાવે છે કે – લોકાર્ચ - આ પ્રમાણે જે મુનિરાજ સારી રીતે આત્મજ્ઞાનની ચતુરાઈમાં કીડા કરે છે અને જ્ઞાનધારાને
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy