SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષપ્રકરણ 8 દ્વિલોવતારે નન્તિવિયઃ . ૨૬૪ हरिः = सिंहो न बिभेति = नैव त्रस्यति, अधिकबलत्वात् । तथा कुञ्जरस्थानीयानां अपरनयानां = उपचारबहुलानां नैगमादीनां व्यवहारनयानां गर्जितैः = भाषितैः सहजविपिनसुप्तः = निरुपाधिकज्ञायकैकस्वभावरमणीयात्मकानननिर्भरविश्रान्तः सिंहसमो निश्चयो न बिभेति = नैव लब्धस्वारसिकाऽऽत्मनीनापरोक्षानुभवाद्विचलति, स्वरसवाह्यात्मनीनापरोक्षात्मानुभूतेः सर्वतो बलवत्त्वात् । अपि तु = प्रत्युत अस्मिन् सिंहे लीलोज्जृम्भिजृम्भोन्मुखे = क्रीडाविलासिजृम्भणोर्खानने भवति = सति गलितमदभराः = विगलितदाननिचयाः ते गजाः भीताः = भयाक्रान्ताः सन्तः यथा नैव उच्छ्वसन्ति = जीवननिर्वाहकस्वभ्यस्तश्वासोच्छ्वासक्रियायामप्यसमर्था भवन्ति तथैव अस्मिन् निश्चयनये लीलोज्जृम्भिजृम्भोन्मुखे = अनायास-स्फुरित-चिदानन्दानुभवोद्गाराभिमुखे भवति = सति गलितमदभराः = अवगतवैगुण्यतया मोघीभूतवक्तव्यवृन्दाः ते = उपचारबहुलाः शुद्धनिश्चयभिन्ना मुखरा नया भीताः = मूकाः सन्तः नैव उच्छ्वसन्ति = स्वरूपोपष्टम्भकसुपरिशीलित-स्वाभिप्रायनिवेदनेऽप्यप्रत्यला जायन्ते । तावदेव स्कन्धमास्फाल्य व्यवहारनया निगदन्तु यावत् व्यवहारनयवृन्दद्विरदमदभिदकेसरिक्रीडनैकप्रागल्भ्याभ्यासभाक् निश्चयनयो नोत्तिष्ठते, तदुपस्थितौ तु ते न तथाकर्तुमुत्सहन्ते प्रत्युत प्रलीयन्ते इति भावः ॥२/६३॥ મવનજ્ઞાનિરીમતિ > “જિતે'તિ | ઢીકાર્ય :- સહજ = અકૃત્રિમ હોવાના કારણે અત્યંત ગીચ અને રમણીય એવા જંગલમાં નિશ્ચિત રીતે સૂતેલો સિંહ, હાથીઓની ચિચિયારીઓથી ડરતો નથી, લેશ પણ ત્રાસ પામતો નથી, કારણ કે કાત ચઢિયાતી છે. નેગમ વગેરે વ્યવહાર નો વારંવાર ઉપચાર કરનારા છે. તેથી તેઓ તે હાથી જેવા છે. સિંહના સ્થાનમાં નિશ્ચય નય છે. નિરૂપાધિક કેવલ જ્ઞાયક સ્વભાવ રમણીય એવો આત્મા જંગલના સ્થાને જાણો. આવા નિરૂપમ આત્મામાં નિશ્ચય નય નિશ્ચિત રીતે વિશ્રાંત થયેલો છે. અન્ય નયોના વક્તવ્યથી નિશ્ચય નય ડરતો નથી. અર્થાત પોતાને મળેલા સ્વારસિક આત્મ હિતકારી એવા અપક્ષ અનુભવથી નિશ્ચયનય ચલાયમાન થતો નથી, કારણ કે સ્વરસવાહી, આત્મકલ્યાણકારી અપરોક્ષ અનુભૂતિ બધા કરતાં બળવાન છે. જેમ સિંહ હાથીઓની ચિચિયારીઓથી ડરતો તો નથી પરંતુ જ્યારે લીલાના વિલાસથી બગાસું ખાતો પોતાનું મોટું પહોળું અને ઉચું કરે છે ત્યારે તે હાથીઓના મદના રગડા ગળી જાય છે અને તે હાથીઓ પોતાને અત્યંત અભ્યસ્ત થયેલ અને જીવનનિર્વાહક એવી શ્વાસોચ્છવાસ કિયામાં પણ અસમર્થ બની જાય છે. બરાબર તે જ રીતે નિશ્ચયનય પણ અન્ય નયોના વક્તવ્યથી ડરતો તો નથી પરંતુ જ્યારે નિશ્ચય નય અનાયાસે ફુરેલા ચિદાનંદના અનુભવના ઉદ્ગારને અભિમુખ થાય છે ત્યારે અન્ય નય પોતાની વિગુણતાને = ન્યૂનતાને ઓળખી જય છે. પોતાના ઢગલાબંધ વકતવ્યો નિષ્ફળ થઈ જાય છે. અવારનવાર ઉપચાર કરનારા અને શુદ્ધ નિશ્ચયનયથી ભિન્ન એવા વાચાળ નો મુંગા થઈ જાય છે તથા પોતાના સ્વરૂપને ટેકો આપનાર અને અત્યંત સારી રીતે પરિશીલન કરેલા એવા પોતાના અભિપ્રાયને જણાવવા માટે પણ અસમર્થ થઈ જાય છે. ત્યાં સુધી જ પોતાના ખભાને ઊંચો કરીને વ્યવહાર નો બોલે છે કે જ્યાં સુધી વ્યવહારનયના સમૂહ રૂપી હાથીઓના મદને તોડનાર સિંહની કીડામાં જ અત્યન્ત વિકમ સ્થાપક નિશ્ચયનય સામે આવીને ઉભો રહેતો નથી. નિશ્ચયનય ઉપસ્થિત થાય અર્થાત અનુભવમાં આવે ત્યારે વ્યવહારનયો પોતાનું વક્તવ્ય રજુ કરવા ઊભા રહેતા નથી, પરંતુ ભાગી જય છે. (૨/53) ભાવનાજ્ઞાનવાળા યોગીની દશાને ગ્રંથકારશ્રી પ્રગટ કરે છે.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy