SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ * तर्कस्य दुर्बलत्वम् 88 અધ્યાત્મોપનિષપ્રકરણ-૨/૬૩ त्वोपचारेणाऽपि प्रवर्तते । तावता = तावन्मात्रेण = कारणे कार्यत्वोपचारेण अनुभवं विना ज्ञानयोगी, न तु = नैव हृष्येत् = तुष्येत् । यतः ज्ञानयोगिनः कलितपरमभावं = अनुभूतशुद्धोपयोगं चिच्चमत्कारसारं = अखण्डज्ञानमहोदयप्रधानं सकलनयविशुद्धं = सर्वनयपरीक्षोत्तीर्णं एकं = अद्वितीयं चित्तं = स्वीयमनुभवसन्तानात्मकं भावमनः प्रमाणं = अर्थतथात्वनिश्चायकतयाऽभिमतम् । स्वारसिकाबाधितस्वानुभवं विहाय न किमप्यत्र प्रमाणं ज्ञानयोगिनः; नानानय-युक्ति-लोकव्यवहार-शास्त्रव्यवहारादीनामव्यवस्थितेः । तदुक्तं पश्चदश्यामपि → स्वानुभूतावविश्वासे तर्कस्याऽप्यनवस्थितेः । कथं वा तार्किकंमन्यः તત્ત્વનિયમાનુષાત્ – (૩/૨૨) તિ મીનીયમ્ ૨/૬રા ननु नानानयनिरूपितार्थानामनुभवमृतेऽनङ्गीकारः किं ज्ञानयोगिनां शक्यः ? किं तेषां नयवादभयं નાપ્તિ ? રૂારાક્રયામાઃ > “રિતિ | हरिरपरनयानां गर्जितैः कुञ्जराणां, सहजविपिनसुप्तो निश्चयो नो बिभेति । अपि तु भवति लीलोज्जृम्भिजृम्भोन्मुखेऽस्मिन्, गलितमदभरास्ते नोच्छ्वसन्त्येव भीताः ॥६३॥ ___ यथा कुञ्जराणां = गजानां गर्जितैः सहजविपिनसुप्तः = अकृत्रिमनिबिडरमणीयारण्यनिर्भरशयितः અધ્યાત્મ પદાર્થમાં લોકપ્રસિદ્ધ અને શાસ્ત્ર પ્રસિદ્ધ એવી તરતમતાનું પ્રતિપાદન નૈગમનય કરે છે, કેમ કે તેમનાય કારણમાં કાર્યપણાનો આરોપ કરીને પણ પ્રવર્તે છે. અર્થાત સ્વયં જે પરમભાવ સ્વરૂપ ન હોય પરંતુ પરમભાવને લાવવામાં નિમિત્ત બની શકે તેમ હોય એવા અપરમભાવને પરમભાવ તરીકે નૈગમ નય ઓળખાવશે. પરંતુ કારણમાં કાર્યનો ઉપચાર કરવા માત્રથી જ્ઞાનયોગી હર્ષ પામે નહીં જ, તેમ જ સંતોષ પામે નહીં, જો તેને તેવા પ્રકારનો અનુભવ ન થતો હોય તો. આનું કારણ એ છે કે જ્ઞાનયોગી પોતાની અનુભવધારા સ્વરૂપ અદ્વિતીય ભાવ મનને જ અર્થ થાત્વના નિશ્ચાયક પ્રમાણ રૂપે માને છે, કે જે સર્વનયની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોય અને જેણે શુદ્ધ ઉપયોગનો અનુભવ કરેલો હોય તેમ જ અખંડ જ્ઞાનનો મહોદય જેમાં પ્રધાન હોય. સ્વરસિક અબાધિત સ્વાનુભવને છોડીને જ્ઞાનયોગીને કંઈ પણ પ્રમાણભૂત હોતું નથી, કારણ કે અનેક પ્રકારના નય, યુક્તિઓ, લોકવ્યવહાર, શાસ્ત્રવ્યવહાર વગેરે સર્વદા ચોક્કસ એક સ્વરૂપે તત્વનું પૂર્ણ રૂપે પ્રતિપાદન કરતા નથી. પંચદશી ગ્રંથમાં પણ જણાવેલ છે કે – સ્વાનુભવમાં જો આસ્થા ન હોય તો, પોતાની જાતને તાર્કિક માનનાર તર્કથી તવનિશ્ચય કેવી રીતે પામશે ? કારણ કે તર્ક પણ અનિશ્ચિત છે. <– આ વાતની શાંતિથી વિચારણા કરવી. (૨/૬૨) > અલગ અલગ નવો પોતાને અભિપ્રેત એવા અર્થનું જોરશોરથી પ્રતિપાદન કરી રહેલા હોય ત્યારે કેવલ અનુભવ ન થવાને કારણે જ્ઞાનયોગીઓ તે પદાર્થોનો સ્વીકાર ન કરે એવું શું શક્ય છે ? શું નયવાદનો જ્ઞાનયોગીઓને ભય ન હોય ? <– આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે – શ્લોકાર્ચ :- સહજ એવા જંગલમાં સૂતેલો નિશ્ચયનયરૂપી સિંહ અન્ય નો રૂપી હાથીઓના ચિત્કારથી = ચિચિયારીઓથી ભય પામતો નથી. પરંતુ આ સિંહ જ્યારે લીલાના વિલાસથી બગાસું ખાતો હજુ તો પોતાનું મોટું પહોળું કરે કે તરત ભયભીત થયેલા અન્ય નયસ્વરૂપ હાથીઓના મદના ઢગલા ગળી જાય છે અને તેઓ શ્વાસ પણ નથી જ લઈ શકતા. (૨/૬3) સર્વ નયોમાં નિશ્ચય નય બળવાન
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy