SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ $ પ્રમાળોપપન્નરહ્યોપતા કિ અધ્યાત્મોપનિષત્પકરણ बुधाः = तात्त्विकपरीक्षणक्षमाः सच्छास्त्रार्थिनः शास्त्रेऽपि वर्णिकाशुद्धिं = प्ररूपणाविशुद्धिं परीक्षन्ताम् । एतेन परीक्षणाऽक्षमानामागमानामशुद्धत्वमावेदितम् । यदुच्यते परैः -> पुराणं मानवो धर्मः साङ्गो वेदश्चिક્ષિત્સિતમ્ | ૩ીજ્ઞાસિદ્ધાનિ ત્વારિ, ને રુન્તવ્યનિ દેતુfમઃ | ( ) – તિ તત્ર દ્વારિમિક → अस्ति वक्तव्यता काचित्तेनेदं न विचार्यते । निर्दोष काञ्चनं सच्चेत् ? परीक्षाया बिभेति किम् ।। ( ) –ત્યુતે | પ્રત્યક્ષાવિધતામાત્યારૌડિનાર્થે પ્રવર્તને તુ વત્તા વિરતિ | તટુક્તિ योगबिन्दौ → दृष्टबाधैव यत्रास्ति ततोऽदृष्टप्रवर्तनम् । असच्छ्रद्धाभिभूतानां केवलं ध्यान्ध्यसूचकम् ॥२४|| प्रत्यक्षेणानुमानेन यदुक्तोऽर्थो न बाध्यते । दृष्टोऽदृष्टेऽपि युक्ता स्यात् प्रवृत्तिस्तत एव तु ॥२५॥ अतोऽन्यथाप्रवृत्तौ तु स्यात् साधुत्वाद्यनिश्चितम् । वस्तुतत्त्वस्य हन्तैवं सर्वमेवाऽसमञ्जसम् ॥२६।। <इति । इदमेवोक्तमन्यत्र → निकषच्छेदतापेभ्यः सुवर्णमिव पण्डितैः। परीक्ष्य भिक्षवो ग्राह्यं, मद्वचो न તુ ગૌરવત્ // – ( ) /ળા રહ્મસ્વસ્થ પરીક્ષામવેતરતિ - “વિષય તિ | विधयः प्रतिषेधाश्च, भूयांसो यत्र वर्णिताः । एकाधिकारा दृश्यन्ते, कषशुद्धिं वदन्ति ताम् ॥१८॥ यत्र शास्त्रसुवर्णे वर्णिताः भूयांसः = नानाविधाः सुपुष्कला विधयः = कर्तव्यार्थोपदेशप्रतिपादकानि કરે છે. તે જ રીતે તાત્વિક પરીક્ષાને કરવામાં સમર્થ એવા પંડિતોએ શાસ્ત્રમાં પણ વર્ણિકાશુદ્ધિની પરીક્ષા કરવી જોઈએ. આનાથી ફલિત થાય છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવામાં અસમર્થ શાસ્ત્રો અશુદ્ધ હોય છે. પરદર્શનકારો જે કહે છે કે – પુરાણ, મનુએ બતાવેલો ધર્મ, અંગસહિત વેદશાસ્ત્ર અને ચિકિત્સાશાસ્ત્ર આ ચાર આજ્ઞાસિદ્ધ છે. માટે હેતુઓ દ્વારા તેનું ખંડન ન કરવું. તેને વિશે સાદ્વાદીઓ એમ જણાવે છે કે – કંઈક કહેવા યોગ્ય હોવું જોઈએ, તેટલા માટે તેના વિશે વિચાર-મીમાંસા નથી કરી. બાકી તો સોનું શુદ્ધ હોય તો પરીક્ષાથી ડરે શા માટે ? <- પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી જે શાસ્ત્ર બાધિત હોય તે શાસ્ત્ર દ્વારા અતીન્દ્રિય એવા પરલોક સંબંધી કાર્યોમાં પ્રવૃત્તિ કરવામાં આવે તો બુદ્ધિમત્તા નાશ પામી જાય. માટે જ યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે – જે શાસ્ત્રમાં પ્રત્યક્ષ પ્રમાણથી જ બાધ દેખાય છતાં તેવા શાસ્ત્રથી પરલોકસંબંધી કાર્યમાં પ્રવૃત્તિ કરવી તે તો અંધશ્રદ્ધાથી હારી ગયેલા જીવોની બુદ્ધિની અધતાનું જ માત્ર સૂચક છે. – જે શાસ્ત્રથી પ્રદર્શિત સ્વસંવેદનશીલ એવો આત્મા વગેરે પદાર્થ, પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બાધિત થતો નથી, તેવા શાસ્ત્રથી જ પારલૌકિક કાર્યમાં પ્રવૃત્તિ થવી ઉચિત છે. બાકી ગમે તે વચનોથી, ધર્માર્થી માણસ સારા કે ખોટાનો નિશ્ચય કર્યા વિના, પ્રવૃત્તિ કરે તો આત્મા વગેરે સર્વ તત્ત્વોની વ્યવસ્થા અસંબદ્ધ બની જશે. <- માટે જ અન્યત્ર જણાવેલ છે કે – હે સાધુઓ કષ, છેદ અને તાપ પરીક્ષાથી જેમ સુવર્ણની પરીક્ષા થાય છે તેમ મારું વચન પરીક્ષા કરીને સ્વીકારવું, નહીં કે મારા પરના બહુમાન માત્રથી. – (૧/૧૭) શાસ્ત્ર સ્વરૂપ સુવર્ણની કક્ષ પરીક્ષા ૧૮ મા શ્લોકમાં ગ્રંથકારથી રજુ કરે છે. કાર્ચ :- એક અધિકારવાળા અનેક વિધાનો અને નિષેધો જે શાસ્ત્રમાં વર્ણન કરાયેલા જણાય, તેને કષશુદ્ધિ કહેવાય છે. (૧/૧૮). - A શાસ્ત્રની કષપરીક્ષા ટીકાર્ચ - શાસ્ત્રરૂપી સુવર્ણમાં અનેક પ્રકારના, ઘણા બધા કર્તવ્ય અર્થના ઉપદેશને જણાવનારા વિધિવાકયો
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy