SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૧૭ प्राधान्येन वैधकार्ये चर्मनेत्रानुपयोगः सर्वान् भावानवेक्षन्ते ज्ञानिनः शास्त्रचक्षुषा ॥ <- ( २४ / २) इति । अत एव शास्त्रस्याऽऽलोकतादिकमपि सङ्गच्छते । तदुक्तं योगबिन्दौ → लोके मोहान्धकारेऽस्मिन् शास्त्राऽऽलोकः प्रवर्तकः ।। पापामयौषधं ગાર્શ્વ, ગાલ્લું પુષ્પનિવધનમ્ । ચક્ષુઃ સર્વત્રાં ચાહ્યં ગાયું સર્વાર્થસાધનમ્ ॥ ←(૨૨૪/૨૨૬) કૃતિ । वस्तुतस्तु चर्मचक्षुष्मन्तः चक्षुष्मन्त एव न भवन्ति, तत्त्वतो हेयोपादेयाद्यर्थाऽदर्शकत्वात् । तदुक्तं > રન્નુમન્તસ્ત વૈ યે શ્રુતજ્ઞાનવભુષા । સમ્પ સટેવ પરન્તિ, માવાનું દેવેતરાજરાઃ ।। ( <—इति । ततश्च चर्मचक्षुः सत्त्वेऽपि न विधि - निषेधसाध्ये कार्ये प्राधान्येन तदुपयोगो योगिनामिति भावनीयम् ૫/૬।। ननु शास्त्राणि लोके मिथोविरुद्धानि नानाविधानि बौद्ध - साङ्ख्य- नैयायिकादिसम्बन्धीनि उपलभ्यन्ते । ततः कीदृशं तदुपादेयमित्याशङ्कायामाह ‘વી’તિ। ૫૫ - – परीक्षन्ते कषच्छेदतापैः स्वर्णं यथा जनाः । शास्त्रेऽपि वर्णिकाशुद्धिं, परीक्षन्तां तथा बुधाः ||१७|| सुवर्णमात्रसाम्येन तथाविधलोकेष्वविचारेणैव शुद्धाशुद्धरूपस्य सुवर्णस्य प्रवृत्तौ यथा शुद्धकाञ्चनार्थिनः ખના, ષષ્ઠેટ્-તાપે: સ્વપ્ન પરીક્ષન્ત = ર્વન્તિ પરીક્ષાં ‘ટવ’ રૂતિ માત્રાવામ્ । તથા = तेनैव प्रकारेण ગ્રંથમાં જણાવેલ છે કે —> જ્ઞાની પુરૂષો શાસ્રરૂપી આંખ દ્વારા ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં રહેલા સર્વ ભાવોને સામે રહેલા પદાર્થની જેમ જુએ છે. — માટે જ ‘શાસ્ત્ર એ આલોક = પ્રકાશ છે.' આવી ઉક્તિઓ પણ સંગત થાય છે. યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે —> મોહના અંધકારથી ઘેરાયેલ આ લોકમાં શાસ્ત્રનો પ્રકાશ યથાવસ્થિત પ્રવૃત્તિ કરાવનાર છે. પાપરૂપી રોગના નાશ માટે શાસ્ત્ર એ પરમ ઔષધ છે. શાસ્ત્ર એ પુણ્યનું કારણ છે. શાસ્ત્ર સર્વગામી સર્વતોમુખી ચક્ષુ છે. અને શાસ્ત્ર જ સર્વ પ્રયોજનની નિષ્પત્તિનું સાધન છે. — વાસ્તવમાં તો ચર્મચક્ષુવાળા જીવો આંખવાળા જ ન કહેવાય. કારણ કે ચામડાની આંખ તાત્ત્વિક રીતે ત્યાજ્ય, ગ્રાહ્ય વગેરે પદાર્થનું જ્ઞાન કરાવવામાં અસમર્થ છે. તેથી કહ્યું છે કે —> આંખવાળા મનુષ્ય તેઓને જ જાણવા કે જેઓ અહીં શ્રુતજ્ઞાન રૂપી ચક્ષુ દ્વારા સદા માટે હેય, ઉપાદેય ભાવોને સમ્યગ્ રીતે જાણે છે. — કહેવાનો ભાવ એ છે કે યોગીઓને ચર્મચક્ષુ હોવા છતાં પણ વિધિ-નિષેધથી સાધ્ય એવા કાર્યમાં મુખ્યતયા ચર્મચક્ષુનો ઉપયોગ હોતો નથી. આ વાતથી આત્માને ભાવિત કરવો. (૧/૧૬) અહીં એવી શંકા થાય કે —> લોકની અંદર બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક વગેરે સંબંધી અનેક પ્રકારના પરસ્પર વિરુદ્ધ શાસ્ત્રો ઉપલબ્ધ થાય છે. તેથી કેવું શાસ્ત્ર સ્વીકારવું જોઈએ ? એનો નિર્ણય નથી થઈ શકતો. ← તો આવી શંકાનું સમાધાન કરતા ઉપાધ્યાયજી મહારાજા જણાવે છે કે શ્લોકાર્થ :- જેમ લોકો કષ, છેદ અને તાપ વડે સુવર્ણની પરીક્ષા કરે છે તેમ વિદ્વાન પુરૂષોએ શાસ્રને વિશે પણ વર્ણિકાશુદ્ધિની પરીક્ષા કરવી જોઈએ. (૧/૧૭) સુવર્ણની જેમ શાસ્ત્રની પરીક્ષા ટીડાર્થ :- કેવળ ચમકતા પીળા વર્ણની સમાનતાના કારણે તથાવિધ લોકોમાં નિર્વિચારીપણાથી જ શુદ્ધની જેમ અશુદ્ધ સોનાની ક્રય-વિક્રય આદિ પ્રવૃત્તિ થતી હોય ત્યારે શુદ્ધ કાંચનના અર્થી લોકો જેમ કય (કસોટી પથ્થર ઉપર ઘસવું), છેદ (છેદ કરીને તપાસવું), તાપ (ધાતુને ઓગાળીને તપાસવી) વડે સોનાની પરીક્ષા
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy