SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ 8 चतुर्विधचक्षुर्निरूपणम् 88 अध्यात्मोपनि५.५४२१॥ ह्यदः ॥१७६।। <- इत्युक्तम् । ‘अदः' = असङ्गानुष्ठानमिति न प्रीति-भक्त्याद्यनुष्ठानकालीनो वीतरागपुरस्कारः प्रकृते समा-पत्ति-प्रशान्तवाहितादिपदेनाभिमत इति ध्येयम् ॥१/१५॥ शास्त्रमेव योगिनां चक्षुरित्याह - ‘चर्मे'ति । चर्मचक्षुर्भूतः सर्वे, देवाश्चावधिचक्षुषः । सर्वतश्चक्षुषः सिद्धा, योगिनः शास्त्रचक्षुषः ॥१६॥ चर्मचक्षुर्भूतः = औदारिकेन्द्रियवर्गणाजन्यनयनवन्तः प्रायः सर्वे = नरास्तिर्यञ्चश्च । तेषां हि चक्षुः चक्षुरवग्रहादिसाधारणमतिज्ञानप्रत्यक्षत्वव्याप्यचाक्षुषत्वावच्छिन्नकारणताशालितया महत्त्वोद्भूतरूपादिमद्योग्यदेशावस्थितद्रव्यादिगोचरं चाक्षुषमुत्पादयति, न तु सूक्ष्मद्रव्यादिगोचरम् । देवाः उपलक्षणात् नारकाश्च अवधिचक्षुषः उपलक्षणात् विभङ्गचक्षुषश्च, यथाक्रमं सम्यग्दृष्टयो मिथ्यादृष्टयश्चावगन्तव्याः । 'रूपिष्ववधेः' (१/२८) इति तत्त्वार्थसूत्रवचनात् रूपिणां सूक्ष्मद्रव्याणां ग्राहकत्वेऽपि अरूपिद्रव्यादिग्राहकत्वमवधेरपोद्यते । सर्वतः चक्षुषः = सर्वद्रव्यगुणपर्यायगोचराव्यवहितस्पष्टसाक्षात्कारलक्षणकेवलज्ञानचक्षुर्धराः सिद्धाः, उपलक्षणात् सयोग्ययोगिकेवलिनश्च विज्ञेयाः । योगिनः = साधवस्तु शास्त्रचक्षुषः = शास्त्रैकचक्षुषः । शास्त्रेणैव सर्वज्ञेय-हेयोपादेयानि वस्तूनि साधवः विजानन्ति पुर:स्थितानीव । तदुक्तं ज्ञानसारे → पुर:स्थितानिवोर्ध्वाऽधस्तिर्यग्लोकविवर्तिनः । समापत्ति, प्रशांतulsता वगैरे थी अभिप्रेत नथी. (१/१५) શાસ્ત્ર એ જ યોગીની આંખ છે' એવું જણાવતા ગ્રંથકારથી કહે છે કે - લોકાર્ચ :- બધા (મનુષ-પશુ) ચામડાની આંખવાળા છે. દેવતાઓ અવધિજ્ઞાન રૂપી આંખવાળા છે. સિદ્ધ ભગવંતો સર્વતોમુખી કેવલજ્ઞાન ઉપયોગરૂપી ચક્ષવાળા છે. જ્યારે યોગીપુરૂષ શાસ્ત્રરૂપી ચશ્નવાળા છે. (૧/૧૬) * यक्षुधारीना यार प्रहार * ઔદારિક ઈન્દ્રિયવર્ગણ જન્ય આંખવાળા પ્રાયઃ બધા મનુષ્યો અને તિર્યંચો હોય છે. આ બધા જીવોની આંખ ઉદ્દભૂતરૂપવાળા અને યોગ્ય દેશમાં રહેલ મોટા દ્રવ્યનું ચાક્ષુષ પ્રત્યક્ષ ઉત્પન્ન કરે છે. કારણ કે આંખના અવગ્રહ, ઈહા વગેરેથી અનુગત મતિજ્ઞાન પ્રત્યક્ષના અવાજોર ભેદરૂપ ચાકૂથ પ્રત્યક્ષનું કારણ આંખ પોતે છે. માટે સૂકમ દ્રવ્ય વગેરેનું પ્રત્યક્ષ ચર્મચક્ષ દ્વારા ન થઈ શકે. દેવો અને નારકો સમકિતી હોય તો અવધિજ્ઞાનવાળા તેમ જ મિથ્યાત્વી હોય તો વિભંગણાનવાળા બાગવા. (વાર્થસૂત્ર મુજબ અવધિજ્ઞાન રૂપી દ્રવ્યનું ગ્રાહક હોવાથી રૂપી એવા સૂક્ષ્મ દ્રવ્યનું બોધક હોવા છતાં પણ અરૂપી દ્રવ્ય વગેરેનું પ્રત્યક્ષ કરાવવામાં અવધિજ્ઞાન અસમર્થ હોય છે એ સૂચિત થાય છે. સયોગી કેવળી, અયોગી કેવળી અને સિદ્ધ પરમાત્મા સૈકાલિક સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાય સંબંધી સાક્ષાત્ સ્પષ્ટ પ્રત્યક્ષજ્ઞાન સ્વરૂપ કેવળજ્ઞાનરૂપી ચક્ષુવાળા હોય છે. इस शास्त्र मेटले साधुनी सांज इस योत्रि० । साधु महात्मामानी in तो मात्र या डोय छे. ४॥२१॥ स वा॥ ॥ सर्व शेय, હેય અને ઉપાદેય વસ્તુને સાધુ ભગવંતો સામે રહેલા પદાર્થની જેમ સ્પષ્ટ રીતે જાણે છે. માટે તો જ્ઞાનસાર १. एतदनुसारिणी कारिका ज्ञानसारे एवं वर्तते -> चर्मचक्षुर्भूतः सर्वे, देवाश्चावधिचक्षुषः । सर्वतश्चक्षुषः सिद्धाः, माधवः शास्त्रचक्षुषः ।। (२४/१)
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy