________________
૨૦
યક્ષોના ૧૩ પ્રકાર છે. તે આ પ્રમાણે
(૫) સુમનોભદ્ર
(૬) વ્યતિપાકભદ્ર
(૭) સુભદ્ર
(૮) સર્વતોભદ્ર
(૧) પૂર્ણભદ્ર
(૨) માણિભદ્ર
(૩) શ્વેતભદ્ર
(૪) હરિભદ્ર
રાક્ષસોના ૭ પ્રકાર છે. તે આ પ્રમાણે -
(૪) વિનાયક
(૫) જલરાક્ષસ
(૬) રાક્ષસરાક્ષસ
કિન્નરોના ૧૦ પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧) ભીમ
(૨) મહાભીમ
(૩) વિઘ્ન
(૧) કિન્નર
(૨) કિંપુરુષ (૩) કિંપુરુષોત્તમ
(૪) હૃદયંગમ
(૫) રૂપશાલી
(૬) અનિન્દ્રિત
(૭) કિન્નરોત્તમ
(૮) મનોરમ
કિંપુરુષોના ૧૦ પ્રકાર છે. તે આ પ્રમાણે -
-
(૧) પુરુષ
(૨) સત્પુરુષ
(૩) મહાપુરુષ (૪) પુરુષવૃષભ
(૫) પુરુષોત્તમ
(૬) અતિપુરુષ
(૭) મહાદેવ
(૮) મરુત્
મહોરગોના ૧૦ પ્રકાર છે. તે આ પ્રમાણે -
(૧) ભુજંગ
(૨) ભોગશાલી
(૩) મહાકાય
(૪) અતિકાય
(૫) સ્કન્ધશાલી
(૬) મનોરમ
(૭) મહાવેગ
(૮) મહેષ્વક્ષ
વ્યન્તરોના પ્રકાર
(૯) મનુષ્યપક્ષ
(૧૦) ધનાધિપતિ
(૧૧) ધનાહાર (૧૨) રૂપયક્ષ
(૧૩) યક્ષોત્તમ
(૭) બ્રહ્મરાક્ષસ
(૯) રતિપ્રિય
(૧૦) રતિશ્રેષ્ઠ
(૯) મેરુપ્રભ (૧૦) યશસ્વાન્
(૯) મેરુકાન્ત (૧૦) ભાસ્વાન્