________________
વ્યન્તરોના પ્રકાર ગન્ધર્વોના ૧૨ પ્રકાર છે. તે આ પ્રમાણે – (૧) હાહા (૫) ઋષિવાદક (૯) રૈવત (૨) હૂ (૬) ભૂતવાદક (૧૦) વિશ્વાવસુ (૩) તુબુ (૭) કાદમ્બ (૧૧) ગીતરતિ (૪) નારદ (૮) મહાકાદમ્બ (૧૨) ગીતયશ આમ વ્યન્તરદેવોના કુલ ૮૬ પ્રકાર છે. વ્યરના ૮ નિકાય, દક્ષિણેન્દ્ર, ઉત્તરેન્દ્ર, ચિહ્ન, વર્ણ -
ક્ર | નિકાય | દક્ષિણેન્દ્ર | ઉત્તરેન્દ્ર | "ચિન | વર્ણ | ૧ | પિશાચ | કાલ | મહાકાલ | કદમ્બવૃક્ષ | શ્યામ
૨ | ભૂત સુરૂપ પ્રતિરૂપ | સુલસ ! કાળો
૩ | યક્ષ પૂર્ણભદ્ર | માણિભદ્ર | વટવૃક્ષ | શ્યામ | ૪ | રાક્ષસ | ભીમ | મહાભીમ ખટ્વાંગ | સફેદ
૫ | કિન્નર | કિન્નર | કિંગુરુષ | અશોકવૃક્ષ લીલો | ૬ | કિંગુરુષ | સપુરુષ | મહાપુરુષ, ચમ્પકવૃક્ષ, સફેદ
૭ | મહોરગ અતિકાય | મહાકાય | નાગવૃક્ષ | શ્યામ | ૮ | ગન્ધર્વ | ગીતરતિ | ગીતયશ | તુમ્બુરુવૃક્ષ શ્યામ દરેક ઈન્દ્રના ૪,૦૦૦-૪,૦૦૦ સામાનિક દેવો છે. કુલ સામાનિક દેવો ૪,૦૦૦ x ૧૬ = ૬૪,૦૦૦ છે. દરેક ઈન્દ્રના ૧૬,૦૦૦-૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો છે. કુલ આત્મરક્ષક દેવો ૧૬,૦૦૦ x ૧૬ = ૨,૫૬,૦૦૦ છે. વ્યન્તરદેવોના ભવનો ૫ વર્ણના હોય છે. તે ધજા-પતાકાથી યુક્ત હોય છે. ૧. દરેક દેવોના ચિહ્નો તેમની ધજા ઉપર હોય છે. ૨. સુલસ = વનસ્પતિવિશેષ. ૩. ખાંગ = તાપસોનું ઉપકરણ. ૪. શ્યામ = કંઈક કાળો.