________________
૨૭૨
મૂળગાથા - શબ્દાર્થ શીલરહિત, પાપરુચિવાળો, રૌદ્ર પરિણામવાળો જીવ નરકાયુષ્ય બાંધે છે. (૨૩૩) અસનિ સરિસિવ પખી, સીહ ઉરગિર્થીિ જત્તિ જા છઠુિં કમસો ઉજ્જોસેણં, સત્તમપુઢવિ મણુય મચ્છા ર૩૪ો.
અસંસી, ભુજપરિસર્પ, પક્ષી, સિંહ, સર્પ, સ્ત્રી ક્રમશઃ ઉત્કૃષ્ટથી (પહેલી થી) છઠ્ઠી પૃથ્વી સુધી જાય છે. સાતમી પૃથ્વીમાં મનુષ્યો અને માછલા જાય છે. (૨૩૪) વાલા દાઢી પદ્મી, જલયર નરયાગયા ઉ અધનૂરા જંતિ પુણો નરએનું, બાહુલ્લેણે ન ઉણ નિયમો ર૩પા.
અતિક્રૂર એવા સર્પ, વાઘ-સિંહ, પક્ષી, જલચર નરકમાંથી આવેલા ફરીને ઘણું કરીને નરકમાં જાય છે, પણ નિયમ નથી. (૨૩૫) દોપઢમપુઢવિગમણે, છેવટે કીલિયાઈ સંઘયણે ! ઇક્કિ પુઢવી વઢી, આઈતિલસાઉ નરએસુ ર૩૬ો.
છેવઠા સંઘયણમાં પહેલી બે પૃથ્વીમાં જાય, કાલિકા વગેરે સંઘયણમાં ૧-૧ પૃથ્વીની વૃદ્ધિ છે. નરકોમાં પહેલી ત્રણ લેશ્યાઓ છે. (૨૩૬) દુસુ કાઊ તઈયાએ, કાઊ નીલા ય નીલ પંકાએ ધૂમાએ નીલકિહા, દુસુ કિહા હુત્તિ લેસાઓ /ર૩૭
બે પૃથ્વીમાં કાપોતલેશ્યા છે, ત્રીજી પૃથ્વીમાં કાપોત-નીલ લેશ્યા છે, પંકપ્રભામાં નીલલેશ્યા છે, ધૂમપ્રભામાં નીલ-કૃષ્ણલેશ્યા છે, બે નરકમાં કૃષ્ણ લેશ્યા છે. (૨૩૭)