________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૭૧ તેને ૧ જૂન પોતાના પ્રતિરો વડે ભાગતા બીજી વગેરે પૃથ્વીના પ્રતિરોમાં વૃદ્ધિ થાય છે. ૩ હાથ ૩ અંગુલ, ૭ હાથ ૧૯૩ આંગુલ, ૫ ધનુષ્ય ૨૦ અંગુલ, ૧૫ ધનુષ્ય ૨ હાથ, ૬૨ ધનુષ્ય આ પાંચ પૃથ્વીઓમાં દરેક પ્રતરે વૃદ્ધિ છે. (૨૨૮, ૨૨૯) ઇએ સાહાવિય દેહો, ઉત્તરવેવિઓ ય તદ્દગુણો .. દુવિહોવિ જહન કમા, અંગુલઅસંખસખસો ર૩૦
આ સ્વાભાવિક શરીરનું પ્રમાણ છે. ઉત્તરવૈક્રિયશરીર તેનાથી બમણું છે. બન્ને પ્રકારનું શરીર જઘન્યથી ક્રમશઃ અંગુલનો અસંખ્યાતમો અને સંખ્યાતમો ભાગ છે. (૨૩૦) સત્તસુ ચઉવીસ મુહુ, સગ પનર દિBગ ચ છગ્ગાસાએ ઉજવાયચવણવિરહો, ઓહ બારસ મુહુરૂ ગુરૂા.ર૩૧ લહુઓ દુહાવિ સમઓ, સંખા પુણ સુરસમાં મુણેયવા સંખાઉ પજ્જત પર્ણિદિ, તિરિ-નારા જંતિ નરએસુ ર૩રા
સાત પૃથ્વીઓમાં (ઉત્કૃષ્ટ) ઉપપાત-ચ્યવન વિરહકાળ ક્રમશઃ ૨૪ મુહૂર્ત, ૭ દિવસ, ૧૫ દિવસ, ૧ માસ, ૨ માસ, ૪ માસ, ૬ માસ છે. સામાન્યથી નરકમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ ૧૨ મુહૂર્ત છે. સામાન્યથી અને વિશેષથી જઘન્ય ઉપપાત-ચ્યવન વિરહકાળ ૧ સમય છે. ૧ સમયે ઉપપાત-ચ્યવન સંખ્યા દેવોની સમાન જાણવી. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો નરકમાં જાય છે. (૨૩૧, ૨૩૨) મિચ્છદિઠિ મહારંભ, પરિગ્નહો તિવકોહ નિસ્સીલો ! નરયાઉએ નિબંધઈ, પાવરુઈ પરિણામો ર૩૩
મિથ્યાદષ્ટિ, મહારંભી, પરિગ્રહી, તીવ્ર ક્રોધવાળો,