________________
૨૬૪
મૂળગાથા - શબ્દાર્થ બહુઆયરગં ઉવરિમગા, ઉઠું સવિયાણલિયધયાઈ / ઊણદ્ધ સાગરે સંખ-જોયણા તપ્પરમસખા ૧૯પા
ઉપરના દેવો તો ઘણું જુવે. ઉપર પોતાના વિમાનની ચૂલિકાની ધજા સુધી જુવે. અડધા સાગરોપમથી ઓછા આયુષ્યવાળા દેવો સંખ્યાતા યોજન સુધી જુવે, તેનાથી વધુ આયુષ્યવાળા દેવો અસંખ્ય યોજન સુધી જુવે. (૧૫) પણવીસ જોયણ લહુ, નારય-ભવણ-વણ-જોઈ-કપ્પાë ગવિજ્જડણુત્તરાણ ય, જહસંખે ઓહિઆગારા ૧૯૬ll, તપ્રાગારે પલ્લગ પડહગ-ઝલ્લરિ-મુઇંગ-પુણ્ડ-જવે તિરિયમણુએસ ઓહી, નાણાવિહસંઠિઓ ભણિઓ /૧૯શી
ભવનપતિ-વ્યન્તર જઘન્યથી ૨૫ યોજન જુવે. નારકી, ભવનપતિ, વ્યત્તર, જયોતિષ, ૧૨ દેવલોક, રૈવેયક, અનુત્તરના દેવોના અવધિજ્ઞાનના આકારો ક્રમશઃ ત્રાપો, પ્યાલો, ઢોલ, ઝાલર, મૃદંગ, પુષ્પગંગેરી, જવનાલક (કન્યાનો કંચુક સહિત ચણીયો)ના આકારે છે. તિર્યંચો અને મનુષ્યોમાં અવધિજ્ઞાન વિવિધ સંસ્થાનોવાળું કહ્યું છે. (૧૯૬, ૧૯૭) ઉઠું ભવણવણાણે, બહુગો વેમાણિયાણડહો ઓહી નારય-જોઈસ તિરિયું, નરતિરિયાણું અeગવિહો ૧૯૮
ભવનપતિ-વ્યન્તરનું અવધિજ્ઞાન ઉપર વધુ હોય છે, વૈમાનિકોનું અવધિજ્ઞાન નીચે વધુ હોય છે, નારકી-જ્યોતિષનું અવધિજ્ઞાન તીર્જી વધુ હોય છે, મનુષ્યો-તિર્યંચોનું અવધિજ્ઞાન અનેક પ્રકારનું છે. (૧૯૮) ઈય દેવાણં ભણિય, ઠિઈપમુહ નારયાણ તુચ્છામિ | ઈગ તિગ્નિ સત્ત દસ સત્તર, અયર બાવીસ તિત્તીસા ૧૯૯ો