________________
૨૬૨
મૂળગાથા - શબ્દાર્થ વિકલેન્દ્રિય અને નારકોને તે આહાર ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોનો સ્વાભાવિક આહાર ઉત્કૃષ્ટથી ક્રમશઃ છઠે અને અમે હોય છે. (૧૮૫) વિગ્રહગઈમાવજ્ઞા, કેવલિણો સમુહયા અજોગી ય સિદ્ધા ય અણાહારા, સેસા આહારગા જીવા ૧૮૬ll
વિગ્રહગતિ પામેલા, કેવલીઓ, સમુદ્ધાતવાળા, અયોગી જીવો અને સિદ્ધો અણાહારી છે, શેષ જીવો આહારક છે. (૧૮૬) કેસદ્ધિ-સંસ-નહ-રોમ-હિર-વસ-ચમ્મ-મુત્ત-પુરિસેહિં રહિયા નિમ્પલદેહા, સુગંધનીસાસ ગયેલેવા ll૧૮ળા અંતમુહુર્તણું ચિય, પજત્તા તરુણપુરિસસંકાસા સવંગભૂસણધરા, અજરા નિયા સમા દેવા ૧૮૮.
દેવો કેશ-હાડકા-માંસ-નખ-રોમ-લોહી-ચરબી-મૂત્ર-વિષ્ટાથી રહિત નિર્મળ શરીરવાળા, સુગંધી શ્વાસોચ્છવાસવાળા, લેપ (પરસેવા)થી રહિત, અંતર્મુહૂર્તમાં પર્યાપ્તા થનારા, યુવાન પુરુષ જેવા, બધા અંગો ઉપર અલંકારોને ધારણ કરનારા, જરા (ઘડપણ) રહિત, રોગરહિત અને સમચતુરગ્નસંસ્થાનવાળા હોય છે. (૧૮૭૧૮૮) અણિમિસનયણા મણ-કન્ઝસાહણા પુષ્ફદામઅમિલાણા | ચરિંગુલેણ ભૂમિ, ન વિન્તિ સુરા જિણા બિંતિ /૧૮૯ાા
અનિમેષ નયનવાળા, મનથી કાર્ય સાધનારા, નહીં કરમાયેલી ફૂલની માળાવાળા દેવો ભૂમિને ચાર આંગળ વડે સ્પર્શતા નથી એમ જિનેશ્વરો કહે છે. (૧૮)