________________
૨૩૮
મૂળગાથા - શબ્દાર્થ જંબૂ ધાયઈ પુખર, વારુણીવર ખીર ઘય ખોય નંદીસરા | અરુણ-રુણુવાય કુંડલ, સંખ યગ ભયગ કુસ કુંચા ૬૯મા
જંબૂ, ધાતકી, પુષ્કરવર, વારુણીવર, ક્ષીરવર, ધૃતવર, ઈશ્કવર, નંદીશ્વર, અરુણ, અરુણોપપાત (અરુણવરઅરુણહરાવભાસ) કુંડલ, (કુંડલવર, કુંડલવરાવભાસ), શંખ, (શંખવર, શંખવરાવભાસ), ચેક, રુચકવર, રુચકવરાવભાસ), ભુજંગ, (ભુજગવર, ભુજગવરાવભાસ), કુશ, (કુશવર, કુશવરાવભાસ), ક્રૌંચ, (ફ્રેંચવર, ક્રૌંચવરાવભાસ)-દીપો છે. (૬૯) પઢમે લવણો જલહી, બીએ કાલોય પુખરાઈસુ! દિવેસુ હન્તિ જલહી, દીવસમાણેહિ નામેહિ lioો.
પહેલા તપ પછી લવણસમુદ્ર છે, બીજા દ્વીપ પછી કાલોદધિ છે, પુષ્કરવર વગેરે દ્વીપો પછી દ્વીપની સમાન નામવાળા સમુદ્રો છે. (૭૦) આભરણ વત્થ ગંધે, ઉપ્પલતિલએ ય પઉમ નિહિરયણે ! વાહર દહ નઈઓ, વિજયા વખાર કપ્નિદા l૭૧ી. કુરૂ મંદર આવાસા, કૂડા નમ્બત્ત ચંદ સૂરા ય ! અનેવિ એવમાઈ, પસત્યવસ્થૂણ જે નામા ૭રા તનામા દીવુદહી, તિપડોયાયાર હુત્તિ અરુણાઈ ! જંબૂલવણાઈયા, પયં તે અસંખિજ્જા ૭૩
અલંકાર, વસ્ત્ર, ગંધ, ચંદ્રવિકાસી કમળ, તિલક વગેરે વૃક્ષ, સૂર્યવિકાસી કમળ, નવનિધિ, રત્નો, વર્ષધર પર્વતો, કહો, નદીઓ, વિજયો, વક્ષસ્કારપર્વતો, દેવલોક, ઈન્દ્ર, દેવગુરુ- ઉત્તરકુરુ, મેરુપર્વત, આવાસો, શિખરો, નક્ષત્રો, ચંદ્ર, સૂર્ય અને બીજા પણ એવા સારી વસ્તુઓના જે નામ છે તે નામના દ્વીપસમુદ્રો છે.