________________
૨૩૦
મૂળગાથા - શબ્દાર્થ સ્વનિતકુમાર-સુવર્ણકુમારના વસ્ત્રો સફેદ છે, વાયુકુમારના વસ્ત્ર સભ્યાના રંગ જેવા છે. (૨૮) ચસિટ્ટિ સઢિ અસુરે, છચ્ચ સહસ્સાઈ ધરણમાઈë I સામાણિયા ઈમેસિં, ચઉગ્રુણા આયરખા ય રહા
બે અસુરેન્દ્રના ૬૪ હજાર અને ૬૦ હજાર, ધરણેન્દ્ર વગેરેના ૬,૦૦૦ સામાનિક દેવો છે. એના કરતા ચારગુણા આત્મરક્ષક દેવો છે. (૨૯) રયણાએ પઢમજોયણસહસ્સે, હિડ્ડવરિ સયસયવિહૂણે ! વંતરિયાણું રમ્મા, ભોમ્મા નવરા અસંખિજ્જા l૩૦
રત્નપ્રભાના પ્રથમ ૧000 યોજનમાં નીચે ઉપર ૧૦૦૧00 યોજન છોડીને વ્યન્તરોના પૃથ્વીકાયના અસંખ્ય સુંદર નગરો છે. (૩૦) બહિં વટ્ટા અંતો ચરિંસા, અહો ય કણિયારા ! ભવણવઈર્ણ તહ વંતરાણાં, ઇંદભવણાઓ નાયબ્બા li૩૧
ભવનપતિ અને વ્યન્તરના ઇન્દ્રો (દેવો)ના ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ અને નીચેથી કર્ણિકાના આકારના જાણવા (૩૧) તહિ દેવા વંતરિયા, વરતરુણીગીયવાઇયરવેણું ! નિચ્ચે સુપિયા પમુઇયા, ગયંપિ કાલ ન યાણંતિ li૩રા
તે ભવનોમાં વ્યન્તર દેવો સુંદર દેવીઓ અને ગીતવાજીંત્રોના નાદ વડે હંમેશા સુખી અને ખુશ થયેલા ગયેલા પણ કાળને જાણતા નથી. (૩૨)