________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૨૯ ચઉ ચઉ લમ્બા વિહૂણા, તાવઈયા ચેવ ઉત્તર દિશાએ / સલૅવિ સસ્તકોડી, બાવન્તરિ હન્તિ લખા ય ર૪ll
ઉત્તર દિશામાં ચાર-ચાર લાખ ઓછા એવા તેટલા જ ભવનો છે. બધા મળીને ૭ કરોડ ૭૨ લાખ ભવનો છે. (૨૪) રયણાએ હિટ્વવરિ, જોયણસહસ્સ વિમુતું તે ભવણા | જંબુદ્દીવ સમા તહ, સંખમસંખિજ્જ વિત્થારા રપો
રત્નપ્રભા પૃથ્વીના નીચે અને ઉપર ૧,000 યોજન છોડીને તે ભવનો આવેલા છે. તે જંબુદ્વીપ સમાન વિસ્તારવાળા, સંખ્યાતા યોજન વિસ્તારવાળા, અસંખ્યાતા યોજન વિસ્તારવાળા છે. (૨૫) ચૂડામણિ ફણિ ગરુડે, વજે તહ કલસ સીહ અસ્સે યા ગય મયર વદ્ધમાણે, અસુરાણ મુણસુ ચિંધે //ર૬ll
ચૂડામણિ, ફણા, ગરુડ, વજ, કળશ, સિંહ, અશ્વ, હાથી, મગર, વર્ધમાન - આ અસુરકુમાર વગેરેના ચિહનો જાણવા (૨૬) અસુરા કાલા નાગુદહિ, પંડુરા તહ સુવન દિસિણિયા! કણગાભ વિજુ-સિહિ-દીવ, અરૂણા વાઉ પિયગુનિભા કરી.
અસુરકુમાર કાળા છે, નાગકુમાર-ઉદધિકુમાર સફેદ છે, સુવર્ણકુમાર-દિશિકુમાર-સ્તનિતકુમાર સુવર્ણ જેવા વર્ણવાળા છે, વિઘુકુમાર-અગ્નિકુમાર-દ્વીપકુમાર લાલ છે, વાયુકુમાર રાયણના વૃક્ષ જેવા (નીલ) વર્ણવાળા છે. (૨૭) અસુરાણ વત્થ રત્તા, નાગો-દહિ-
વિજુ-દીવ-સિહિ નીલા ! દિસિ-ણિય-સુવન્નાણે, ધવલા વાણિ સંઝરુઈ I૨૮
અસુરકુમારના વસ્ત્ર લાલ છે, નાગકુમાર-ઉદધિકુમારવિઘુકુમાર-દ્વીપકુમાર-અગ્નિકુમારના વસ્ત્ર નીલ છે, દિશિકુમાર