________________
૨૨૮
મૂળગાથા - શબ્દાર્થ અસુરા નાગ સુવન્ના, વિજુ અગ્ની ય દીવ ઉદહી અT દિસી પવણ ચણિય દસવિહ, ભવણવઈ તેસુ દુ દુ ઈંદા ૧૯.
અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર, સ્વનિતકમાર - આ ૧૦ પ્રકારના ભવનપતિ દેવો છે. તેમાં બેબે ઇન્દ્રો છે. (૧૯) ચમરે બલી એ ધરણે, ભૂયાણંદે ય વેણુદેવે યT તત્તો ય વેણુદાલી, હરિકતે હરિસ્સહ ચેવ રવા અગ્વિસિહ અગ્નિમાણવ, પુન વસિડૅ તહેવ જલકતે . જલાહ તહ અમિઅગઈ, મિયવાહણ દાહિષ્ણુત્તર ર૧ વેલેબે ય પહજણ ઘોસ, મહાઘોસ એસિમન્વયરો જંબુદ્દીવું છd, મેરું દંડ પહુ કાઉં રેરા
ચમર, બલિ, ધરણ, ભૂતાનંદ, વેણુદેવ, વેણુદાલી, હરિકાંત, હરિસહ, અગ્નિશિખ, અગ્નિમાનવ, પૂર્ણ, વશિષ્ટ, જલકાત્ત, જલપ્રભ, અમિતગતિ, મિતવાહન, વેલંબ, પ્રભંજન, ઘોષ, મહાઘોષ - આ ભવનપતિના દક્ષિણ અને ઉત્તર તરફના ઈન્દ્રો છે. આમાંનો કોઈ પણ ઈન્દ્ર જંબુદ્વીપને છત્ર અને મેરુપર્વતને દંડ કરવા સમર્થ છે. (૨૦, ૨૧, ૨૨) ચઉતીસા ચચિત્તા, અતીસા ય ચત્ત પંચઠું , પના ચત્તા કમસો, લબ્બા ભવખાણ દાહિણઓ ર૩
૩૪ લાખ, ૪૪ લાખ, ૩૮ લાખ, પાંચના ૪૦ લાખ, ૫૦ લાખ, ૪૦ લાખ ક્રમશઃ દક્ષિણ તરફના ભવનો છે. (૨૩)