________________
૨૨૬
મૂળગાથા - શબ્દાર્થ સાગરોપમ, ૧૪ સાગરોપમ , ૧૭ સાગરોપમ, અહીંથી (ઉપર) ૧-૧ સાગરોપમ અધિક યાવતુ ઉપરના રૈવેયકમાં ૩૧ સાગરોપમ અને અનુત્તરમાં ૩૩ સાગરોપમ - સૌધર્મ વગેરેમાં આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. સૌધર્મમાં અને ઇશાનમાં જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૧ પલ્યોપમ અને સાધિક ૧ પલ્યોપમ છે (૮, ૯) દો-સાહિસત્ત-દસ-ચઉદસ-સત્તર-અયરાઈ જા સહસ્સારો ! તપ્પરઓ ઇકિર્ક, અહિયં જાણુત્તરચઉદ્દે ll૧૦ ઇગતીસ સાગરાઇં, સબૈઠે પણ જહન ઠિઈ નOિ ! પરિગ્રહિયાણિયરાણિ ય, સોહમ્મીસાણદેવીણ ૧૧૫ પલિયં અહિયં ચ કમા, ઠિઈ જહન્ના ઇઓ ય ઉક્કોસા | પલિયાૐ સત્ત પન્નાસ, તહ ય નવ પચવના ય /૧૨ા
(ત્યાર પછી) સહસ્ત્રાર સુધી ર સાગરોપમ, સાધિક ૨ સાગોરપમ, ૭ સાગરોપમ, ૧૦ સાગરોપમ, ૧૪ સાગરોપમ, ૧૭ સાગરોપમ, ત્યારપછી ૧-૧ સાગરોપમ અધિક યાવતુ અનુત્તર૪માં ૩૧ સાગરોપમ જઘન્ય સ્થિતિ છે. સર્વાર્થસિદ્ધમાં જઘન્ય સ્થિતિ નથી. સૌધર્મ અને ઇશાનની પરિગૃહીતા અને અપરિગૃહીતા દેવીની જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૧ પલ્યોપમ અને સાધિક ૧ પલ્યોપમ છે. હવે (તેમની) ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ પલ્યોપમ, ૫૦ પલ્યોપમ અને ૯ પલ્યોપમ, ૫૫ પલ્યોપમ છે. (૧૦,૧૧, ૧૨) પણ છે ચલ ચઉ અટ્ટ ય, કમેણ પણેયમગ્નમહિસીઓ અસુર-નાગાઈ-વંતર, જોઇસ-કપ્પદુનિંદાણં ૧૩
અસુરકુમાર, નાગકુમાર વગેરે, વ્યત્તર, જયોતિષ, બે દેવલોકના ઈન્દ્રોની દરેકની ક્રમશઃ ૫, ૬, ૪, ૪, ૮ અગ્રમહિષીઓ છે. (૧૩)