________________
૨ ૨૫
મૂળગાથા - શબ્દાર્થ વંતરયાણ જહને, દસ વાસસહસ્સ પલિયમુક્કોસ દેવીણું પલિયદ્ધ, પલિયે અહિયં સસિરવણે પા. લખેણ સહસ્સણ ય, વાસાણ ગહાણ પલિયમેએસિં ઠિઈ અદ્ધ દેવીણ, કમેણ નખત્ત-તારાણું || પલિયä ચઉભાગો, ચઉઅડભાગાહિગાઉ દેવીણ / અઉજુઅલે ચઉભાગો, જહન્નમડભાગ પંચમએ IIછા
વ્યન્તર (દવો અને દેવીઓ)નું જઘન્ય આયુષ્ય ૧૦,000 વર્ષ છે. (દવોનું) ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ છે. દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમ છે. ચન્દ્ર-સૂર્ય (દવા)નું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમશઃ ૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ અને ૧ પલ્યોપમ + ૧,૦૦૦ વર્ષ છે. ગ્રહ (દેવો)નું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ છે. એમની (ચન્દ્ર, સૂર્ય, ગ્રહની) અડધી સ્થિતિ (તેમની) દેવીની છે. નક્ષત્ર અને તારા (દવો)ની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ પલ્યોપમ અને પલ્યોપમ છે. (તેમની) દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશ: સાધિક : પલ્યોપમ અને સાધિક 1 પલ્યોપમ છે. ચાર યુગલ (દવ-દેવી)ની જઘન્ય સ્થિતિ ; પલ્યોપમ છે અને પાંચમાં યુગલની જઘન્ય સ્થિતિ : પલ્યોપમ છે. (૫, ૬, ૭) દો સાહિ સત્ત સાહિય, દસ ચઉદસ સત્તર અયર જા સુક્કો ઇક્કિક્કમહિયમિત્તો, જા ઇંગતિસુવરિ ગેવિન્જ IIટા તિત્તીસણુત્તરેસ, સોહમાઈસુ ઇમા ઠિઈ કિટ્ટા. સોહમ્મ ઈસાણે, જહન ઠિઈ પલિયમહિયં ચ લા.
(સૌધર્મથી) મહાશુક્ર સુધી ક્રમશઃ ૨ સાગરોપમ, સાધિક ૨ સાગરોપમ, ૭ સાગરોપમ, સાધિક ૭ સાગરોપમ, ૧૦