________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૦૯ કાપોત, કાપોત, કાપોત-નીલ, નીલ, નીલ-કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ-આ પ્રમાણે સાત પૃથ્વીઓમાં વેશ્યાઓ છે. (૨૮૯) નરયાઓ ઉબૂટ્ટા, ગર્ભે પજ્જત્ત સંખજીવીસુ. નિયમેણ હોઈ વાસો, લદ્ધીણ ઉ સંભવં વોર્જી | ૨૯૦ ||
નરકમાંથી આવીને નિયમા પર્યાપ્તા ગર્ભજ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળામાં વાસ થાય. હવે લબ્ધિનો સંભવ કહીશ. (૨૯૦) તિસુ તિલ્થ ચઉત્થીએ ઉ, કેવલ પંચમીએ સામના છઠીઈ વિરયવિરઈ, સત્તમપુઢવીઈ સમ્મત્ત | ૨૯૧ .
- ત્રણમાંથી તીર્થકર, ચોથીમાંથી કેવળજ્ઞાન, પાંચમીમાંથી સાધુપણુ, છઠ્ઠીમાંથી દેશવિરતિ, સાતમી પૃથ્વીમાંથી સમ્યકત્વ પામી શકે. (૨૯૧) પઢમાઉ ચક્કવટી, બિઈયાઓ રામકેસવા હુંતિ સચ્ચાઓ અરિહંતા, તવંતકિરિયા ચઉત્થીઓ / ર૯૨ /
પહેલીમાંથી ચક્રવર્તી થાય, બીજીમાંથી બળદેવ-વાસુદેવ થાય, ત્રીજીમાંથી અરિહંત થાય, ચોથીમાંથી અંતક્રિયા (મોક્ષ) થાય. (૨૯૨) ઉવટિયા ય સંતા, નેઈયા તમતમાઉ પુઢવીઓ . ન લહંતિ માણસત્ત, તિરિફખજોણિ ઉવણમંતિ ૨૯૩ // - તમસ્તમાં પૃથ્વીમાંથી નારકીઓ ચ્યવીને મનુષ્યપણ નથી પામતા, તિર્યંચયોનિમાં જાય છે. (૨૯૩) છઠીઓ પુઢવીઓ, વિદ્ય ઈહ અસંતરભવમિમા ભા માણસજમ્મ, સંજમલભેણ ઉ વિહોણા છે ૨૯૪ /
છઠ્ઠી પૃથ્વીમાંથી અવીને પછીના ભાવમાં મનુષ્ય જન્મની પ્રાપ્તિમાં ભજના છે, તેઓ સંયમના લાભ વિનાના છે. (૨૯૪).