________________
મૂળગાથા - શબ્દાર્થ
૧૯૭ નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, ૧૨ દેવલોક, રૈવેયક, અનુત્તરના અવધિક્ષેત્રના આકાર ક્રમશઃ ત્રાપો, પ્યાલો, ઢોલ, ઝાલર, મૃદંગ, પુષ્પગંગેરી, જવનાશક (કંચુક સહિત ચણિયો) જેવા છે. તિર્યંચ - મનુષ્યમાં અવધિક્ષેત્ર વિવિધ સંસ્થાનવાળુ કહ્યુ છે. (૨૨૫, ૨૨૬) અણિમિસનયણા મણકક્ઝસાહણા પુફદામમમિલાણા.. ચરિંગુલેણ ભૂમિ, ન છિવંતિ સુરા જિણા બિંતિ પર રા.
જિનેશ્વરો કહે છે કે દેવો અનિમેષ નયનવાળા, મનથી કાર્ય સાધનારા, નહીં કરમાયેલી પુષ્પની માળાવાળા હોય છે અને ભૂમીને ચાર આંગળથી સ્પર્શતા નથી. (૨૨૭) જિણપંચસુ કલ્યાણેસુ ચેવ, મહરિસિતવાણુભાવાઓ જમ્મતરનેeણ ય, આગચ્છત્તિ સુરા ઈહઈ આર ૨૮.
જિનેશ્વરોના પાંચ કલ્યાણકોમાં, મહર્ષિના તપના પ્રભાવથી અને અન્ય જન્મના સ્નેહથી દેવો અહીં આવે છે. (૨૨૮) અવયરણ-જમ્પ-
નિખમણ-નાણ-નિવાણ-પંચકલ્યાણે ! તિસ્થયરાણે નિયમા, કરંતિડસેમેસુ ખિત્તેસુ ર૨૯.
અવતરણ (ચ્યવન), જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ-તીર્થકરોના આ પાંચ-કલ્યાણકો બધા ક્ષેત્રોમાં દેવો અવશ્ય કરે છે. (૨૨૯). સંકેતદિવષેમા, વિસયાસત્તાડસમરકત્તવ્વા અણહીણમણુઅકજ્જા, નરભવમસુઈ ન ઈતિ સુરા ર૩O|
જેમનામાં દિવ્ય પ્રેમ સંક્રાંત થયો છે એવા, વિષયોમાં આસક્ત, જેમના કાર્ય સમાપ્ત નથી થયા એવા, મનુષ્યને અનધીન કાર્યવાળા દેવો અશુભ એવા મનુષ્યભવમાં નથી આવતા. (૨૩૦) ચત્તારિ પંચ જોઅણસયાઈ, ગંધો ય મણુઅલોઅસ્સા ઉડૂઢ વચ્ચઈ જેણે, ન કે દેવા તેણ આનંતિ . ૨૩૧ ||