________________
૧૯૨
ઓયાહારા જીવા, સવ્વુ અપજત્તગા મુર્ણયવ્વા । પજ્જત્તગા ય લોમે, પક્ઝેવે હોતિ ભઈયવ્વા
1196211
બધા અપર્યાપ્ત જીવો ઓજાહારી હોય છે. પર્યાપ્ત જીવોમાં લોમાહાર અને પ્રક્ષેપાહારની ભજના કરવાની હોય છે. (૧૯૮)
મૂળગાથા - શબ્દાર્થ
એગિદિયદેવાણું, નેરઈયાણં ચ નદ્ઘિ પક્ષેવો । સેસાણં જીવાણું, સંસારત્યાણ પક્ઝેવો ॥૧૯૯ા
એકેન્દ્રિય, દેવ, નારકીને પ્રક્ષેપાહાર ન હોય. સંસારમાં રહેલા શેષ જીવોને પ્રક્ષેપાહાર હોય છે. (૧૯૯) લોમાહારા એનિંદિયા ય, નેરઈઅ સુરગણા ચેવ । સેસાણં આહારો, લોમે ૫ક્ઝેવઓ ચેવ ॥૨૦૦ા
એકેન્દ્રિય, નારકી, દેવો લોમાહારી છે. શેષ જીવોનો આહાર લોમથી અને પ્રક્ષેપથી છે. (૨૦૦)
ઓયાહારા મણભક્ખિણો ય, સવ્વ વિ સુરગણા હોતિ । સેસા હવંતિ જીવા, લોમાહારા મુર્ણયવ્વા ૫૨૦૧
બધા દેવો ઓજાહારી અને મનોભક્ષી છે. શેષ જીવો લોમાહારી છે એમ જાણવું. (૨૦૧)
અપજાણ સુરાણ-મણાભોગનિવત્તિઓ ઉ આહારો । પજ્જત્તાણું મણભક્ખણેણ, આભોગનિમ્માઓ II૨૦૨।।
અપર્યાપ્તા દેવોને અનાભોગથી થયેલ આહાર હોય. પર્યાપ્તા દેવોને મનોભક્ષણવડે આભોગથી થયેલ આહાર હોય. (૨૦૨)
સચ્ચિત્તાચિત્તોભયરૂવો, આહાર સવ્વુતિરિયાણું | સવ્વનરાણં ચ તહા, સુરનેરઈઆણ અચ્ચિત્તો॥૨૦૩॥