________________
મૂળગાથા - શબ્દાર્થ
૧૯૧ દેવોના ઉપભોગયોગ્ય છે. યાવત્ પપ પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ અશ્રુત દેવોને યોગ્ય છે. (૧૨) કિહા નીલા કાઊ,તેઊ લેસા ય ભવણવંતરિયા જોઈસરોહમ્મસાણ, તેહલેસા મુણેયવા ૧૯૩
ભવનપતિ-વ્યન્તરને કૃષ્ણ, નિલ, કાપોત, તેજો વેશ્યા હોય. જયોતિષ, સૌધર્મ, ઈશાન દેવોને તેજોલેશ્યા જાણવી. (૧૯૩) કપે સર્ણકુમારે, માહિદે ચેવ બંભલોએ યા એએસુ પણ્ડલેસા, તેણ પરં સુક્કલેસાઓ ૧૯૪
સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક આ દેવલોકોમાં પદ્મલેશ્યા છે. ત્યારપછી શુફલલેશ્યા છે. (૧૯૪) કણગzયરત્તાભા, સુરવસભા દોસુ હાંતિ કÀસુ. તિસુ હોતિ પન્ડગોરા, તેણ પરં સુક્કલા દેવા ./૧૯પી.
બે દેવલોકમાં સોનાની ત્વચા જેવી લાલ છાયાવાળા દેવો છે. ત્રણમાં કમળની કેસરા જેવા સફેદ દેવો છે. ત્યાર પછી સફેદ દેવો છે. (૧૫) દસવાસસહસ્સાઈ, જહન્નમાઉ ધરતિ જે દેવા તેસિ ચઉત્થાહારો, સત્તહિ થોવેહિ ઊસાસો ૧૯દો.
જે દેવો ૧૦,૦૦૦ વર્ષનું જઘન્ય આયુષ્ય ધારણ કરે છે તેઓ અહોરાત્ર પછી આહાર કરે છે અને ૭ સ્તોક પછી ઉચ્છવાસ લે છે. (૧૯૬) સરિરેણીયાહારો, તયા ય ફાસે ય લોમઆહારો ! પષ્પવહારો પુણ, કાવલિઓ હોઈ નાયવ્વો ૧૯શા
શરીરથી ઓજાહાર થાય. ત્વચાના સ્પર્શથી લોમાહાર થાય. પ્રક્ષેપાહાર કોળિયારૂપ જાણવો. (૧૯૭)