________________
૧૯૦
મૂળગાથા - શબ્દાર્થ સોહમેિ વિમાણાણે, છચ્ચેવ હવંતિ સયસહસ્સાઈ ચત્તારિ ય ઈસાણે, અપરિગ્દહિઆણ દેવીણું I૧૮૮
અપરિગૃહીતા દેવીના સૌધર્મમાં ૬ લાખ વિમાન છે, ઈશાનમાં ૪ લાખ વિમાન છે. (૧૮૮) પલિઓવમાઈ સમયારિઆ, ઠિઈ જાસિં દસ પલિયા સોહમ્મગદેવીઓ, તાઓ ઉ સર્ણકુમારાણે ૧૮
જેમની સ્થિતિ સમયાધિક પલ્યોપમથી ૧૦ પલ્યોપમ સુધીની છે તે સૌધર્મની અપરિગૃહીતા દેવીઓ સનકુમારદેવોના ઉપભોગ યોગ્ય છે. (૧૮૯) એએણ કમેણ ભવે, સમયાતિય દસગપલિઅવૃદ્ધિએ આ ખંભમહાસુક્કાણય-આરણદેવાણં પન્નાસા ૧૯oll
એ ક્રમે સમયાધિકથી ૧૦ પલ્યોપમ સુધીની વૃદ્ધિથી સૌધર્મની અપરિગૃહીતા દેવીઓ ક્રમશઃ બ્રહ્મલોક, મહાશુક્ર, આનત, આરણ દેવોને ઉપભોગયોગ્ય છે. યાવતુ ૫૦ પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ આરણ દેવોને યોગ્ય છે. (૧૯૦) સાહિઅપલિયા સમયારિઆ, ઠિઈ જાસિ જાવ પન્નરસી ઈસાણોદેવીઓ, તાઓ માહિંદદેવાણં ૧૯૧
જેમની સ્થિતિ સમયાધિક સાધિક પલ્યોપમથી ૧૫ પલ્યોપમ સુધીની છે તે ઈશાનની અપરિગૃહીતા દેવીઓ માટેન્દ્રદેવોના ઉપભોગયોગ્ય છે. (૧૯૧) એએણ કમેણ ભવે, સમયાતિય દસગપલિયડુદ્ધિએ સંત-સહસાર-પાણય-અર્ચ્યુઅદેવાણ પણપન્ના /૧૯રા
એ ક્રમે સમયાધિકથી ૧૦ પલ્યોપમ સુધીની વૃદ્ધિથી ઈશાનની અપરિગૃહીતા દેવીઓ ક્રમશઃ લાંતક, સહસ્ત્રાર, પ્રાણત, અશ્રુત