________________
૧૮૧
મૂળગાથા - શબ્દાર્થ અહવા તિગુણાઈએ, પત્તેય ચંડમાઈ ચઉભાગે ! આઈમપંચમગવિજ્જગેસુ, તહણુત્તરચઉદ્દે ૧૪૦
અથવા ત્રણ ગુણ વગેરે ચંડાદિ દરેક ગતિથી પહેલા જ દેવલોક, ૫ થી ૧૨ દેવલોક, રૈવેયક અને ૪ અનુત્તરરૂપ ચાર ભાગોમાં સ્થાનોમાં) વિમાનોની લંબાઈ વગેરે માપવી. (૧૪૦) ચંડા ચવલા જવણા, વેગા ય ગઈલ હુતિ ચત્તારિત જયણયરિં પુણ અત્રે, ગઈ ચઉચૈિ ભણંતી ઉI/૧૪૧
ચંડા, ચપલા, જવના, વેગા - ચાર ગતિ છે. બીજાઓ ચોથી ગતિને જવનતરી કહે છે. (૧૪૧) પઢમિત્કગઈ ચંડા, બિઈયા ચવલા તઈય તહ જવા જયણયરી ય ચઉત્થી, વિમાણમાણે ન તે પત્તા ||૧૪રા
અહીં પહેલી ગતિ ચંડા છે, બીજી ચપલા છે, ત્રીજી જવના છે, ચોથી જવનારી છે. તે દેવો વિમાનના પ્રમાણને ન પામ્યા. (૧૪૨) . ભવણવણજોઈસોહમ્મસાણે, સત્ત હુતિ રયણીઓ . ઈક્કિક્કહાણિ સેસે, દુદુગે ય દુગે ચઉદ્દે ય ૧૪all
ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ, સૌધર્મ, ઈશાનમાં ૭ હાથ અવગાહના છે. શેષ ૨, ૨, ૨, ૪ દેવલોકમાં ૧-૧ હાથની હાની કરવી. (૧૪૩) ગવિજેસું દોત્રિય, ઈક્કા રમણી અણુત્તરેલું ચી ભવધારણિજ્જ એસા, ઉક્કોસા હોઈ નાયવ્વા I/૧૪૪
રૈવેયકમાં ર હાથ, અનુત્તરમાં ૧ હાથ છે. આ ભવધારણીયની ઉત્કૃષ્ટ અવગાહના જાણવી. (૧૪૪)
લા. (183)